1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સરકારની ચેતવણી: હેકિંગનો શિકાર થઈ શકે છે ક્રોમ યુસર્સ

cert- in ને કહ્યું છે કે હેકર્સ “ઇન બગ”ની મદદથી કોઈ પણ સિસ્ટમને હેક કરી શકે છે. અને રિમોટથી કંટ્રોલ પણ કરી શકે છે. ક્રોમના પાસવર્ડને પણ હેક કરી શકે છે અને કોપી પણ કરી શકે છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (cert-in)ને ગૂગલ ક્રોમ યુસર્સને મોટી ચેતવણી આપતા કહ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉસરમાં […]

ડિજિટલી કનેક્ટેડ ભારત અને ટેલિકોમ ક્ષેત્રના નિર્માણ તરફ કૂચ કરી રહ્યા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 (2023ના 44), ‘ટેલિકમ્યુનિકેશન્સ (એડમિનિસ્ટ્રેશન ઓફ ડિજિટલ ભારત નિધિ) રૂલ્સ, 2024’ હેઠળ નિયમોનો પ્રથમ સેટ ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ નંબર જી.એસ.આર. 530 (ઇ)માં ભારત સરકારના જાહેરનામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે 20 ઓગસ્ટ, 2024ના રોજ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ માટેના ડ્રાફ્ટ નિયમો 30 દિવસના જાહેર […]

ગુજરાતઃ ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને યુએઈથી લવાયો

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ યુએઈથી રેડ નોટીસ અંતર્ગત દિપકકુમાર ધીરજલાલ ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ, ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે, જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગાર રેકેટનો કિંગપિન છે, જે […]

તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ રહ્યો છે જાણો….

આધારકાર્ડ આજના જમાનાનો સૌથી મહત્વપૂર્ણ અને કીમતી ડોકયુમેંટ છે. આનો ઉપયોગ આપની ઓળખાણથી લઈને સિમકાર્ડ ખરીદવા માટે થાય છે. બેન્ક એકાઉન્ટ માટે પણ આધારકાર્ડ હોવું જરૂરી છે. આજ કારણ છે કે તેનો દુરુપયોગ પણ બહુ થઈ રહ્યો છે. આવામાં એ પણ જરૂરી છે કે તમારા આધારનો ઉપયોગ કયા અને કેવી રીતે થઈ રહ્યો છે. હવે […]

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

ઉત્તરપ્રદેશઃ સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી પોસ્ટ કરનારને થશે આજીવન કેદની સજા

કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસીને મંજુરી સીએમ યોગીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હવે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને લઈને કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસી-2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા […]

લેપટોપ ટિપ્સ: શું તમે લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો સાંભળી લો આ વાત..

આજકાલ ઓફિસના કામ માટે લેપટોપની જરૂરીયાત રહે છે. લેપટોપથી બધા કામ સરળતાથી કોઈ પણ જગ્યાએથી કરી શકાય છે. જો તમારા પાસે લેપટોપ નથી, અને જો તમે પહેલી વાર લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો તો અમુક વાતોનું દયાન રાખજો. ઘણા લોકોને લેપટોપના વિષે સાચી માહિતી હોતી નથી. એટલે ઉતાવળમાં ખોટા લેપટોપ ખરીદીલે છે, અને પાછળથી પછતાય […]

બોગસ ઈમેલ અને ઈ-નોટિસથી સાવધાન રહેલા કેન્દ્ર સરકારની લોકોને અપીલ

આ અંગે તાત્કાલિક સાઈબર સેલનો સંપર્ક કરવા તાકીદ લોકો સાથે છેતરપીંડી આચરતા સાઈબર ઠગ બન્યાં સક્રીય નવી દિલ્હીઃ બોગસ ઈમેલ અને બોગસ ઈ-નોટિસ મારફતે છેતરપીંડીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફરીથી લોકોને સાબદા કર્યાં છે. તેમજ જણાવ્યું હતું કે, આ પ્રકારના ઈમેલ અને ઈ-નોટિસથી સાવધાન રહો અને તાત્કાલિક સાયબરક્રાઈમમાં ફરિયાદ કરવી જોઈએ. સાયબર ક્રાઈમમાં […]

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની ‘વિજ્ઞાન ધારા’ યોજનાને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ની ‘વિજ્ઞાન ધારા’ નામની એકીકૃત કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાં મર્જ કરીને ત્રણ છત્ર યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં ત્રણ વ્યાપક ઘટકો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) સંસ્થાકીય અને માનવ ક્ષમતા નિર્માણ, સંશોધન અને વિકાસ અને નવીનતા, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ડિપ્લોઈમેન્ટ. 2021-22થી 2025-26 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code