1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

તમારો ફોન અસલી છે કે ચોરીનો જાણો આ સરળ રીતે…

ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં સેકન્ડ હેન્ડ મોબાઈલનું માર્કેટ પણ ફૂલીફાલી રહ્યું છે. લોકો સેકન્ડ હેન્ડ ફોન પણ આરામથી ખરીદી રહ્યા છે, પરંતુ એવી શક્યતા પણ છે કે તમે જે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તે નકલી અથવા ચોરાયેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારી પાસે નકલી ફોન […]

ઇન્ટરનેટનો વપરાશ નથી કરતા તેની તુલનામાં ઇન્ટરનેટ યુઝર્સ વધારે ખુશ અને સંતુષ્ટઃ રિસર્ચ

અત્યાર સુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે મોબાઈલ કે ઇન્ટરનેટના ઉપયોગથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. પણ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ આપણા મેન્ટલ હેલ્થ માટે ફાયદાકરક સાબીત થઈ શકે છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટના ઉપયોગથી સંતુષ્ટિનું સ્તર […]

ફેક કોલ-DOT/TRAIના નામે આવતા ધમકી આપતા કોઈ પણ કોલ રિસીવ ન કરવા મોબાઈલ ધારકોને તંત્રની અપીલ

નવી દિલ્હીઃ સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી છે કે તેઓ નાગરિકોને મળતા નકલી કોલ ન લે, જેમાં કોલ કરનારાઓ તેમના મોબાઈલ નંબર કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે, અથવા કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીઓટીએ વિદેશી મૂળના મોબાઇલ નંબર્સ (જેમ કે +92-xxxxxxxxxxxx) પરથી વોટ્સએપ કોલ્સ વિશે પણ એડવાઇઝરી જારી […]

કેન્દ્ર સરકારનો ટેલિકોમ ઓપરેટરોને આદેશ, 28,200 મોબાઇલ બ્લોક કરવા અને 2 લાખ સિમકાર્ડનું પુનઃ વેરીફિકેશન કરવા કહ્યું

નવી દિલ્હીઃ દરરોજ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમના નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવા મામલાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને 28,200 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ ફોન સાથે ઉપયોગમાં લેવાતા 2 લાખ સિમ કાર્ડની તાત્કાલિક ચકાસણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ […]

આગામી સમયમાં એક જ પોર્ટલ પર અનેક સરકારી સુવિધાઓ મળશે, નવું પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી પુરજોશમાં

સરકારે એક નવા પોર્ટલ પર કામ શરૂ કરી દીધુ છે. જ્યાંથી દરેક પ્રકારના સરકારી ડિજિટલ સર્વિસનો આનંદ ઉઠાવી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ વેપારીઓને પણ ખૂબ મદદ મળશે.કેન્દ્ર સરકારની તરફથી એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પોર્ટલ પર ડિજિટલ પબ્લિક ગુડ્સ […]

ISRO: તમિલનાડુમાં નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ

બેંગ્લોરઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ISROએ એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી દ્વારા ઉત્પાદિત નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે 9મી મેના રોજ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નવા પુનઃડિઝાઇન કરેલ PS4 એન્જિને ભાગોની સંખ્યા 14થી ઘટાડીને એક ભાગ પર લાવી છે અને 19 વેલ્ડ સાંધાને દૂર કર્યા છે. આનાથી […]

ફોનમાં નથી ચાલી રહ્યું ઈંન્ટરનેટ તો આ પાંચ સેટિંગ્સ ચેક કરો, સ્પીડ વધી જશે

આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. પણ દરેકને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5G આવ્યા પછી સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટની છે. ઈન્ટરનેટ ધીમું કે વગરની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. • ફોનને રિસ્ટાર્ટડ કરો તમારો ફોન રી-સ્ટાર્ટ કરો. રીસ્ટાર્ટ કરવાને બદલે ફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો. ફોનને થોડા સમય માટે બંધ રહેવા […]

ટેકનોલોજી લશ્કરી બાબતોમાં ક્રાંતિ લાવી રહી છેઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું છે કે ટેક્નોલોજી સૈન્ય બાબતોમાં ક્રાંતિ લાવી રહી છે, વર્તમાન તકનીકોના એકીકરણ અને ભવિષ્યની ઉભરતી તકનીકોમાં રોકાણની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેઓ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે અણુ ઉર્જા વિભાગના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સભાને સંબોધિત કરી રહ્યા હતા. CDSએ BARC, મુંબઈ ખાતે ‘સોસાયટી માટે […]

સાયબર-ક્રાઈમ અટકાવવા DoTએ 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસે સાયબર-ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે હાથ મિલાવ્યા છે. આ સહયોગાત્મક પ્રયાસનો હેતુ છેતરપિંડી  કરનારાઓના નેટવર્કને ખતમ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 28,200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર […]

UPI પેમેન્ટને પણ લઈ શકો છો પાછું, ભૂલથી થયેલુ પેમેન્ટ પરત મેળવવા કામ આવશે આ ટ્રિક

યૂનિફાઈડ પેમેન્ટ એટલે યૂપીઆઈ આજે દેશનું સૌથી મોટું પેમેન્ટ સિસ્ટમ થી ગયું છે. યૂપીઆઈએ એક ઝાટકામાં એનએફસી પેમેન્ટ સિસ્ટમને ખતમ કરી દીધુ છે. યૂપીઆઈ પેમેન્ટનો ઉપયોગ ચાની દુકાનથી લઈ ફ્લાઈટ ટિકિટ બુક કરવા સુધીમાં થી રહ્યો છે. યૂપીઆઈની એક સમસ્યા છે કે એક ભૂલથી ઓછુ કે વધારે થઈ શકે છે. ઘણી વાર ભૂલથી આપણે કોઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code