1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ફોનની બેટરી તરત જ ખતમ થઈ જાય છે? તો સેટિંગ્સમાં કરો આ ફેરફારો

ઘણા લોકો હવે સ્માર્ટફોન વગર કામ કરી શકતા નથી.તેનો ઉપયોગ ઘણો વધી ગયો છે. તેનાથી જીવન પણ ઘણું સરળ બન્યું છે.પરંતુ, ફોન જૂનો થયા પછી, બેટરી ઝડપથી નીકળી જવાની સમસ્યા વધવા લાગે છે.પરંતુ, તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારી શકો છો. બ્રાઈટનેસને કરો કંટ્રોલ  ફોનની બ્રાઈટનેસને કારણે બેટરી પર ઘણી અસર થાય […]

3G નેટવર્ક થયું બંધ,આ સરકારે લીધો મોટો નિર્ણય  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઈન્ટરનેટ સ્પીડ સંબંધિત નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું છે.ક્યાંક 5G નેટવર્ક શરૂ થઈ રહ્યું છે તો ક્યાંક જૂની ઈન્ટરનેટ સ્પીડને બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.એવામાં અમેરિકાએ 3G ઇન્ટરનેટને અલવિદા કહી દીધું છે.ટેલિકોમ પ્રદાતા વેરિઝોન તેના ગ્રાહકોના ઉપકરણો પર જૂના નેટવર્કને બંધ કરી રહી છે. અહેવાલ મુજબ,AT&T એ ગયા […]

WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર,ચેટ સાથે કરી શકશો આ કામ  

Meta ની માલિકી ધરાવતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે.રિપોર્ટ્સ અનુસાર, કંપની ડેસ્કટોપ યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહી છે.આવનારી સુવિધા સાથે, વપરાશકર્તાઓ ડેસ્કટોપ પર એકસાથે બહુવિધ ચેટ્સ પસંદ કરી શકશે.હાલમાં, આ ફીચર ડેસ્કટોપ બીટા વર્ઝન માટે બહાર પાડી શકાય છે.અત્યાર સુધી ડેસ્કટોપ પર […]

નવા વર્ષની સાંજે WhatsAppએ કરી મોટી ભૂલ, પછી સરકાર પાસે માંગવી પડી માફી…જાણો શું છે સમગ્ર મામલો

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે શનિવારે ભારતનો ખોટો નકશો દર્શાવતો વીડિયો ટ્વિટ કરવા બદલ વોટ્સએપને ફટકાર લગાવી હતી.મંત્રી રાજીવ ચંદ્રશેખરની ફટકાર બાદ વોટ્સએપે તે ટ્વિટ ડિલીટ કરી અને માફી માંગી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, WhatsAppએ એક લાઇવ સ્ટ્રીમ લિંક શેર કરી હતી અને લિંકમાં ભારતનો ખોટો નકશો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં ભારતનો ખોટો […]

WhatsAppએ એક નવું ફીચર લોન્ચ કર્યું,જાણો આ ફીચર વિશે

WhatsAppએ એકનવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ છે Accidental Delete ફીચર. એવા લાખો યુઝર્સ છે, જે મેસેજ ડિલીટ કરતા સમયે ભૂલથી Delete For Me કરી દે છે, આવા મેસેજ આ નવા એક્સિડેન્ટલ ડિલીટ ફીચરથી પાછા મેળવી શકાશે. આ ફીચરના નામ મુજબ જ, યુઝર્સ પોતાના જ ડિલીટ કરેલા મેસેજને પાછા મેળવી શક્શે. ઘણીવાર એવું થાય […]

એક ફોટો વડે પણ હેક થઈ શકે છે ફોન અને વોટ્સએપ,શું તમે આ સેટિંગ ઓન નથી રાખ્યુંને

હેકર્સ દરરોજ લોકોને ફસાવવા માટે નવા નવા રસ્તા શોધે છે.આવી જ એક રીત GIF ઈમેજ સાથે સંબંધિત છે.તમે સાંભળ્યું જ હશે કે હેકર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે ફિશિંગ લિંક્સનો ઉપયોગ કરે છે.પરંતુ હેકિંગ માટે ફિશિંગ GIF નો ઉપયોગ તેને અત્યંત જોખમી બનાવે છે.હેકર્સ આની મદદથી તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. વાસ્તવમાં, ઘણા લોકોએ […]

દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

50 શહેરોમાં 5જી સેવાનો પ્રારંભ દર અઠવાડીયે 5 હજાર નવા સ્થળોમાં 5જી સેવા આપાઈ રહી છે નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ અમલમાં આવતા ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન તાજેતરમાં જ દેશમાં 4જી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી 3 વર્ષના સમયરગાળામાં દેશના 80 ટકા વિસ્તારના લોકો […]

વીડિયો રેકોર્ડિંગ પર પણ વાગતું રહેશે મ્યુઝિક,જાણો રીત

આપણા સ્માર્ટફોનમાં આવી ઘણી સેટિંગ્સ હોય છે, જેના વિશે સામાન્ય રીતે ઓછા લોકો જાણતા હોય છે. આવા જ એક સેટિંગમાં વિડીયો બનાવતી વખતે ફોનમાંથી ઑડિયોને બેકગ્રાઉન્ડમાં વગાડવો. જો તમે ફોન પર સંગીત વગાડ્યું હોય અને વિડીયો ચાલુ કરો, તો સંગીત બંધ થાય છે. એટલે કે મ્યુઝિક અને વિડીયો રેકોર્ડિંગ એક સાથે થઈ શકતું નથી.વિડીયો રેકોર્ડિંગ […]

મોબાઈલ યુઝરને લાગશે ઝટકો ! Jio-Airtelના રિચાર્જ પ્લાન થઈ શકે છે મોંઘા,આટલો વધશે ખર્ચ

ભારતમાં ફોનનું બિલ ટૂંક સમયમાં વધી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi ટૂંક સમયમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. વિશ્લેષકોના મતે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, 5G લોન્ચ થયા બાદ એરટેલ અને Jio FY 23, FY24 […]

CoWIN એપ પર સામેલ થઈ નાકની રસી,આ હોસ્પિટલોમાં લેવડાવી શકો છો ડોઝ  

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દરમિયાન, ભારત સરકારે ભારત બાયોટેકની પ્રથમ નેજલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.આ રસી Cowin એપ પર સામેલ કરવામાં આવી છે. હાલમાં, આ રસી ફક્ત ખાનગી હોસ્પિટલોમાં જ આપી શકાય છે.નાકની રસી નાક દ્વારા આપવામાં આવે છે.રસીની ખાસ વાત એ છે કે,તે કોવિડ વાયરસના સંક્રમણની સાથે સાથે સંક્રમણને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code