વોટ્સએપ યુઝર્સને મળશે નવું ફીચર,હવે મોબાઈલની જગ્યાએ ઈ-મેલ આઈડીથી લોગઈન કરી શકાશે
ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે જ્યારે WhatsAppના અપડેટ્સ અને ફીચર્સ અંગે કોઈ સમાચાર ન હોય. તેના લાખો વપરાશકર્તાઓ માટે WhatsApp તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરતું રહે છે અને નવી સુવિધાઓ પણ લાવે છે. હવે કંપની એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહી છે. અત્યાર સુધી તમને વોટ્સએપનો ઉપયોગ […]


