1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

એલન મસ્કની જાહેરાત:હવે ‘X’ પર વીડિયો અને ઑડિયો કૉલ કરી શકશો

દિલ્હી: અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કે ફરી એકવાર ચોંકાવનારી જાહેરાત કરી છે. જ્યારથી એલન મસ્કે ટ્વિટર સંભાળ્યું છે, ત્યારથી તે દિવસેને દિવસે ઘણા ફેરફારો કરી રહ્યા છે. તેણે હાલમાં જ ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે. હવે તેણે એવી જાહેરાત કરી છે કે જેનાથી વોટ્સએપની ઉંઘ ઉડી ગઈ છે. હકીકતમાં, મસ્કએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, […]

અમદાવાદમાં નાગરિકોની સલામતી માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

4 અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા

આ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં માર્ચ મહિનાથી રહેતા 4 અવકાશયાત્રીઓનું સ્થાન લેશે અવકાશયાત્રીઓ આગામી 6 મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે અમેરિકા, ડેનમાર્ક, જાપાન અને રશિયાના અવકાશયાત્રીઓનો સમાવેશ નવી દિલ્હીઃ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થયા હતા. તેઓ તેમના સ્પેસએક્સ કેપ્સ્યુલમાં આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચી […]

સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

(સ્પર્શ હાર્દિક) ચંદ્રયાન-૩ની સફળતાએ દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જન્માવ્યું છે અને ઇસરોની આ સિદ્ધિને વિશ્વભરમાં સૌએ વધાવી લીધી છે. જોકે, ‘ભારત જેવા દેશે આવા કાર્યો પાછળ પૈસા ના ખર્ચવા જોઈએ, આપણને આવું ના પોસાય, આપણે ત્યાં બીજી કેટલીયે સમસ્યાઓ છે એને પહેલાં ઉકેલો’, એવા કકળાટિયા અવાજો પણ અગાઉની જેમ ક્યાંક ક્યાંક ઊઠ્યા અને મરી ગયા. જ્ઞાન-વિજ્ઞાનના […]

ચંદ્રયાન-3 જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે

અમદાવાદઃ ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ટીમ સાથે મુલાકત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા અને ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું હતું કે, જે સ્થળે ચંદ્રયાન ઉતર્યું છે. તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્થાનને ‘શિવશક્તિ’ના નામે ઓળખવામાં આવશે. શિવએ માનવતાનું પ્રતિક […]

સરકારી ઈ-માર્કેટપ્લેસ રેકોર્ડ સમયમાં રૂ. 1 લાખ કરોડના ગ્રોસ મર્ચેન્ડાઈઝ મૂલ્યને પાર કરી

નવી દિલ્હીઃ ઝડપી વૃદ્ધિ, વધેલી કાર્યક્ષમતા અને અતૂટ વિશ્વાસને લીધે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) ને ચાલુ નાણાકીય વર્ષ, નાણાકીય વર્ષ 2023-24માં 145 દિવસના નોંધપાત્ર સમયગાળા માટે ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (GMV) હાંસલ કરવાનો મોટો સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યો છે. ભારત રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું છે. આ અસાધારણ સિદ્ધિ સરકારી પ્રાપ્તિમાં ક્રાંતિ લાવવા માટે GeMની પ્રતિબદ્ધતાને […]

મિઝોરમઃ પ્રથમ એબીડીએમ માઇક્રોસાઇટ આઇઝોલનો પ્રારંભ

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ સમગ્ર દેશમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ને ઝડપી અપનાવવા માટે 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મિઝોરમ તેની રાજધાની આઇઝોલમાં ABDM માઇક્રોસાઇટનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આ હેઠળ, પ્રદેશમાં ખાનગી ક્લિનિક્સ, નાની હોસ્પિટલો અને લેબ સહિતની તમામ આરોગ્યસંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ બનાવવામાં આવશે અને દર્દીઓને ડિજિટલ આરોગ્ય […]

સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

 અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો […]

જય હો…. ચંદ્ર ઉપર તિરંગો લહેરાયોઃ ચંદ્રયાન-3નું ચંદ્રમા ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય […]

ચંદ્રયાન-3ના લેન્ડીંગ વખતે કોઇ આકસ્મિક ઘટનાની અપેક્ષા નથીઃ ઈસરો

નવી દિલ્હીઃ ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચેરમેન અને અવકાશ વિભાગના સચિવ ડો. એસ. સોમનાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ), કાર્મિક, જન ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની આજે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી અને તેમને 23 ઓગસ્ટ 2023નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code