ચંદ્ર પર ચંદ્રયાન – 3 ના લેન્ડીંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ઈસરોએ ટવીટ કરીને ચંદ્રની સપાટીનો ફોટો જાહેર કર્યા
શ્રીહરિકોટા: ચંદ્રની ફાર સાઈડ એટલે કે તે ભાગની તસ્વીર જાહેર કરવામાં આવી છે,જે ક્યારેય પૃથ્વી તરફ નહીં દેખાતો..આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે, જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં […]


