ઈસ્લામનું પવિત્ર સ્થળ મક્કા 6 મહિના બાદ હવે યાત્રીઓ માટે મર્યાદીત સંખ્યા સાથે તબક્કાવાર ખોલવામાં આવશે
ઈસ્લામનું પવિત્ર સ્થળ યાત્રીઓ માટે ખુલશે તણ તબક્કામાં ખોલવામાં આવશે મક્કાની મસ્જીદ ત્રીજા તબક્કામાં સાઉદી બહારના લોકોને ઉમરાહ માટે પરવાનગી અપાશે યાત્રીઓની સંખ્યા 80 હજાર હશે ઇસ્લામનું સૌથી પવિત્ર ગણાતું સ્થળ, એટલે કે મક્કાની ભવ્ય મસ્જિદ અટલે કે હરમ શરીફ હવે મુસ્લિમ યાત્રીઓ માટે ખોલવામાં આવશે. હવે યાત્રીઓને અહીં ઉમરાહ કરવા માટે અહીં આવવાની મંજૂરી […]


