1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો

દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના […]

પેરાસેલિંગના શોખીન માટે છે ભારતના આ સુંદર સ્થળો

તમને સાહસ ગમે છે અને પેરાસેલિંગનો શોખ છે, તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તમે મજેદાર એક્ટેવિટીને સસ્તામાં માણી શકો છો. ગોવાઃ ગોવાનું નામ સાંભળતા જ બીચ અને પાર્ટીનો ખ્યાલ આવે છે, પણ અહીં પેરાસેલિંગ પણ ખૂબ જ લોકપ્રિય છે. ગોવાના ઘણા બીચ જેવા કે બાગા, કેન્ડોલિમ અને કોલવા બીચ પર સસ્તામાં પેરાસેલિંગનો આનંદ […]

ફ્લાઈટ લેતી વખતે ચેક-ઈન લગેજમાં આ વસ્તુઓ ક્યારેય ન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

તમારે બહાર ફરવા જવું હોય અને ફ્લાઈટ બુક કરાવવી હોય તો તમે શું કહી શકો? ત્યાં જ ચેક-ઇન લગેજ ભારે સામાન વહન કરવામાં રાહત આપે છે. ચેક-ઈન લગેજમાં કઈ વસ્તુઓ ક્યારેય પેક ન કરવી જોઈએ તે જાણવાની ખાતરી કરો. ચેક-ઇન સામાનમાં તમારો પાસપોર્ટ, ઓળખ કાર્ડ, બોર્ડિંગ પાસ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ક્યારેય ના રાખવા. સિક્યોરિટી ચેક […]

ગાંધીનગર જયપુર સ્ટેશન પર એર કોન્કોર્સ બનાવવા માટે ગર્ડરનું લોકાર્પણ

અમદાવાદઃ નોર્થ વેસ્ટર્ન રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન પર સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ એર કોન્કોર્સના નિર્માણ માટે બ્લોક લઈને રવિવારે ગર્ડર લોંચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા સ્ટેશનોના પ્લેટફોર્મને જોડતા એર કોન્કોર્સ માટે ગર્ડર લોન્ચ કરવાનું કામ ઉત્તર પશ્ચિમ રેલવે અને રાજસ્થાનમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશી કિરણના […]

T-20 વર્લ્ડ કપમાં એક બાદ એક મોટા ઉલટફેર, ગ્રુપ પ્રમાણે પોઇન્ટ ટેબલના સમીકરણો જાણો

નવી દિલ્હીઃ Group A માં USAએ પાકિસ્તાનને હરાવ્યા બાદ કેનેડાએ આયરલેન્ડને હરાવીને અપસેટ સર્જયો છે. કેનેડાની આ જીતથી T-20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં જબરદસ્ત હલચલ જોવા મળી છે. કેનેડાની આ જીતે ગ્રુપ Aમાં સામેલ બે ટીમોનું ટેન્શન વધારી દીધુ છે. પાકિસ્તાનની ટીમ પર તો બહાર થઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કેનેડાની ટીમ આ જીત બાદ […]

ઉનાળાની ઋતુમાં તમારી કારને આપો સ્પેશિયલ ટ્રિટમેન્ટ, અપનાવો આ જરૂરી ટિપ્સ

આ સમયે પૂરી ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલે આવી ઋતુમાં તમારે તમારી સાથે કારનુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિન ઓઈલ લેવલ ચેક કરો: એન્જિન ઓઈલ એક જરૂરી વસ્તુ છે જે એન્જિનના ભાગો વચ્ચેના ઘર્શણને ઘટાડે છે અને એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે લાંબા સમયથી એન્જિન ઓઈલ બદલ્યુ નથી તો સલાહ […]

ચંદીગઢની આ જગ્યાઓ ઉનાળામાં જોવા માટે બેસ્ટ છે, ઝડપથી એક દિવસના ટ્રિપનો પ્લાન બનાવો

ઉનાળામાં ફરવા માટે ચંદીગઢની આ સુંદર જગ્યાઓ એક દિવસના ટ્રિપ માટે પરફેક્ટ છે. જલ્દીથી પ્લાન બનાવો અને આ સુંદર શહેરની મજા લો. રોક ગાર્ડનઃ ચંદીગઢનું રોક ગાર્ડન ખૂબ જ સુંદર જગ્યા છે. નેકચંદ જી દ્વારા બનાવેલ આ ગાર્ડન કચરા અને નકામી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે. અહીંની મૂર્તિઓ અને રચનાઓ તમને હેરાન કરી દેશે. આ જગ્યા […]

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અન્ય એક સહકર્મી સાથે ત્રીજી વખત અવકાશ માટે રવાના થઈ હતી. આ બંનેએ બોઈંગ કંપનીના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન બહુવિધ વિલંબ પછી ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી […]

સન પોઈઝનિંગથી સ્કિનને થઈ શકે છે 5 નુકશાન, બચવાના ઉપાય જણાવો

સન પોઈઝનિંગના લીધે મોટા ભાગના લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રયાસ કરે છે. સન પોઈઝનિંગના કારણે આ 5 નુકશાન થઈ શકે છે. લાંબા સમય તડકામાં રહેલાથી ઘણા લોકોને સન પોઈઝનિંગ જેવી દિક્કત થવા લાગે છે. તેનાખી સ્કિનને ઘણુ નુકશાન પહોંચે છે. સન પોઈઝનિંગનું સામાન્ય લક્ષણ સનબર્ન છે, જે સ્કિનને લાલ, […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code