1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આસામ: પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારીની મજા માણી

કાઝીરંગાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી આનંદ ઉઠાવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી અને પછી એ જ […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

ધર્મશાળા જાવ તો આ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં, ટ્રિપની મજા બેવડી થશે

ધર્મશાલા હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ધર્મશાળા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં આસાનીથી ખોવાઈ જાઓ. તમે કોઈ પણ સમયે ધર્મશાળામાં વાદળો ભેગા થતા અને વરસાદ જોઈ શકો છો. કાળા વાદળો ધર્મશાળાની સુંદરતામાં વધારો કરે છે. તમારા મૂડને વધારે રોમેન્ટિક બનાવે છે. • મેકલોડગંજ મેક્લિયોડગંજ એ ધર્મશાળાનુ એક ગુલજાર શહેર […]

કાર 5 વર્ષ જૂની હોય કે 10 વર્ષ જૂની, આ ટિપ્સથી તેનું AC નવા જેવી ઠંડક આપશે

સવાર અને સાંજના સમયે તાપમાન હજી સુકુન વાળુ હોવા છતાં બપોર બાદ ગરમી પડવા લાગે છે. તમે બપોરના સમયે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તમારે એર કંડિશનર (AC)ની જરૂર પડી શકે છે. જો AC નો ઉપયોગ કરતા પહેલા તેનુ મેન્ટેનેન્સ જરૂરી છે. શિયાળાની ઋતુમાં લગભગ 2 થી 3 મહિના સુધી AC નો ઉપયોગ થતો નથી. […]

ગુજરાતઃ યાત્રાધામ અને તીર્થસ્થાનોના સર્વાંગી વિકાસ માટે 90 પ્રોજેકટ હાથ ધરાયા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના-મોટા તમામ યાત્રાધામો અને તીર્થસ્થાનોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. રાજ્યના યાત્રાધામો ક્લિન, ગ્રીન, સ્વચ્છ અને સુવિધાયુક્ત બને તે માટે રાજ્ય સરકાનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કૃતનિશ્ચયી છે. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસ યાત્રા આજે વણથંભી બની છે. બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે અને સરકારના મંત્રીઓએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. સીએમ ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, પીએમ નરેન્‍દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી […]

ઓછા બજેટમાં વિદેશ સુંદર સ્થળોના પ્રવાસની ઈચ્છા પુરી કરવી હોય તો આ પડોશી દેશોની અચુક મુલાકાત લો…

ભારતમાં પ્રવાસન સ્થળોની કોઈ કમી નથી. તેમાં વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો, પહાડી સ્થળો, દરિયાકિનારા, રાષ્ટ્રીય ઉદ્યાનો, હેરિટેજ સાઇટ્સ અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય પ્રવાસીઓ તેમના પોતાના દેશની મુલાકાત લે છે, ત્યારે તેઓને પણ ખ્યાલ આવે છે કે તેઓએ વિદેશ પ્રવાસનો આનંદ માણવો જોઈએ. ઘણા ભારતીય લોકો વિદેશ પ્રવાસના ખર્ચ […]

હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન આપણે ટ્રાફિકના ટેન્શનથી તો દૂર રહીએ છીએ, પણ સ્પીડ અને ઓવરટેક વખતે થોડીક ભૂલો થઈ જાય છે. હાઈવે પર આ ભૂલો તમારી સાથે બીજા માટે પણ જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ. • સ્પીડ ઓવર સ્પીડમાં હંમેશા રિસ્ક રહે છે. હાઈવે પર એન્ટ્રી કરતા વખતે આનું […]

લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રિય ચૂંટણી પંચ ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે. અહીં ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમક્ષી કરવા માટે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમ તમિલનાડુમાં પણ સમીક્ષા કરવા પહોંચી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code