1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: 1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરાઈ હતી

નવી દિલ્હીઃ ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. છેલ્લા 76 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં […]

કુનો નેશનલ પાર્ક: નામીબીયાની લવાયેલી માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ પછી વન વિભાગની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ અંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને દેશના શ્રેષ્ઠ એરપોર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ 2024 રજૂ કર્યા છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ‘વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ’ની 4 આવૃત્તિમાં બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને સંયુક્ત રીતે વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. વિસ્તારાને બેસ્ટ એરલાઈન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે જ્યારે એલાયન્સ […]

હવે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરમાં નહીં ભણાવી શકાય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ સેન્ટરોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીને કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે અને તેના માટે કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત […]

શિયાળામાં કુદતી સૌંદર્યને માણવાનું હોય તો આ શહેરોનો એકવાર પ્રવાસ કરવો જોઈએ…

દેશના દિલ્હી સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ ભારતના કેટલાક શહેરો એવા પણ છે જ્યાંની હવા એકદમ શુદ્ધ છે. એટલું જ નહીં આ શહેરો પ્રાકૃતિક સંદરતાને કારણે પણ જાણીતા છે. આ શહેરોમાં પ્રદુષણને ઘટાડવા અને હવાને શુદ્ધ રાખવા માટે સઘન પ્રયાસ કરવામાં […]

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે […]

બેટ ખરીદવાના પણ પૈસા ન હતા, પિતાએ લોન લીધી, માં એ સોનાનો દોરો વેચી ક્રિકેટ કિટ અપાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ટૂંક સમયમાં હૈદરાબાદ જતો જોવા મળશે. તે ફ્લાઈટમાં તેની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે હશે. જે ઉડાણ ધ્રુવ હવે ભરવાનો છે, તે સામાન્ય ઉડાણ નથી. આ ઉડાણ તેને તેમના સપના જોડે લઈ જશે, જેના વિશે તેમણે નાનપણમાં વિચારી રાખ્યું હતુ. […]

અભિનેતા પકંજ ત્રિપાઠીએ માલદીવને બદલે પરિવાર સાથે અયોધ્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈઃ માલદીવમાં વિવાદને લઈને બોલિવૂડના તમામ સેલેબ્રિટીસ પણ પીએમ મોદીને સંપૂર્ણ સપોર્ટ કરી રહયા છે. ઘણા સેલેબ્રિટીસ આ મામલામાં પોતોનો અભિપ્રાય આપી રહ્યા છે. અને ઘણા સ્ટાર્સ લોકોને માલદીવનો બહિષ્કાર કરવા અને વેકેશન માટે લક્ષદ્વીપ જવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ માલદિવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો […]

વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતનું કદ વધ્યું, નીચેથી ચોથા નંબર પર પાકિસ્તાન

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની તાજેતરની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારત 80મા ક્રમે છે. એક નહીં પરંતુ 6 દેશો ટોચના સ્થાને છે. આ દેશો 194 સ્થળોએ તેમના નાગરીકોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. ખાસ વાત એ છે કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આયાદીમાં ટોપ 100 દેશોમાં પણ સામેલ નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code