દિલ્હીમાં બે અલગ-અલગ દૂર્ઘટનામાં નવ વ્યક્તિના મોત
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રક્ષાબંધનના દિવસે એક મોટી ઘટના બની હતી. શનિવારે બપોરે આનંદ વિહાર સ્થિત એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઓક્સિજન સિલિન્ડર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગયા બાદ, કાચ તોડીને દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બાકીના ઓક્સિજન સિલિન્ડર સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, […]


