1. Home
  2. #revoihero

#revoihero

જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી

– વિનાયક બારોટ આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કળા એક એવી વસ્તુ છે જેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પોતાની કળાને ઓળખી લે તો જીવન જીવવું ખુબ સરળ થઈ જાય છે. દાદા-દાદી તરફથી એવી વાતો પણ આપણે બધાએ સાંભળી જ હશે કે ભગવાને બધા માણસને કોઈક ખાસ કળા આપી છે અને […]

જીવનમાં આપણા ભાગે આવેલા કામમાં આળસ ન કરવી: સરતાન દેસાઈ

– વિનાયક બારોટ દરેક મનુષ્ય પોતાના કર્તવ્યો અને કર્મો સાથે બંધાયેલો છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક જવાબદારી સાથે આ સંસારમાં મોકલ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥ (એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે […]

જીવનમાં લક્ષ્ય હોવું જરૂરી છે તેના વગર ક્યાંય પહોંચાતું નથી: ડૉ. બળદેવ દેસાઈ

– વિનાયક બારોટ આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી ન કર્યું હોય. આપણી જ ગુજરાતી ભાષામાં કહેવત છે કે જીવનનો આધાર જ લક્ષ્ય છે અને લક્ષ્ય વગરનું જીવન આધારહીન છે. જીવનમાં લક્ષ્ય કેવું છે એ તો બીજા નંબરની વાત છે પણ જીવનમાં કોઈ એક લક્ષ્ય હોવું તે અત્યંત […]

આપણી જવાબદારી છે તો તેને નિભાવીએ, તેનાથી નજર ન ફેરવીએ: ડૉ. મહેશ ચૌહાણ

– વિનાયક બારોટ આપણે ભગવાનના અનેક રૂપ વિશે જાણીએ છે. આપણે બધા જ આપણા માતા-પિતાને ભગવાનના રૂપમાં જ જોઈએ છે, પણ આ સિવાય પણ સમાજમાં એક વર્ગ એવો છે જેને આપણે માણસના રૂપમાં ભગવાન કહી શકીએ છે અને તે છે ડૉક્ટર્સ. ભૂતકાળના સમયમાં આપણે વૈધ કહેતા હતા. સામાન્ય રીતે કહીએ તો જ્યારે કોઈ પીડા થાય […]

મદદ કરો અને ભૂલી જાવ, તમારું ક્યારેય ખરાબ નહીં થાય: નિલેશ ધોળકિયા

જ્યારે કોઈ અનુભવી અને જ્ઞાની વ્યક્તિ કાંઈ બોલે તો તેની પાછળ ખુબ મોટો સંદેશ હોય છે. પદ્મ શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના મુખેથી સાંભળ્યું છે કે “ગંભીરતા વગરનું હાસ્ય નકામું અને હાસ્ય વગરની ગંભીરતા નકામી”, આ સરસ વાત સાથે બંધ બેસતું જીવતું જાગતું ઉદાહરણ એટલે નિલેશ ધોળકિયા. શ્રી શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક […]

મુશ્કેલીઓની સામે ઉભા રહેશો તો જ તેનું નિરાકરણ મળશે: સાજન શાહ

–વિનાયક બારોટ માનવીનું જીવન એક એવી ઘટમાળ છે કે જેમાં સુખ અને દુઃખ નિરંતર ચાલ્યા કરે છે. દરેક લોકો પોતાની સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ સામે લડતા જ હોય છે પણ જો આવા સમયમાં તેમને કોઈ સાચી દિશામાં જવાનું માર્ગદર્શન આપે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આસાનીથી આવી જાય. હાલના સમયમાં અસંખ્ય લોકો છે જે અનેક લોકોને સાચી […]

સફળતા માટે એક જ ધ્યેય સાથે મહેનત કરવી જરૂરી છેઃ નીલુ પટેલ

આમ તો આપણે ગુજરાતી ભાષામાં સફળતાને લઈને અનેક કહેવતો સાંભળી હશે જેમાં એક કહેવત એવી પણ છે કે કામ કરવાથી કાંઈક મળે અને નક્કી કરેલી દિશામાં સખત મહેનત કરવાથી સફળતા મળે. હવે આ કાંઈક મળવું અને સફળતા વચ્ચે શું ફર્ક છે તે નીલુ પટેલની વાત જાણો ખબર પડે. નીલુ પટેલ એવી વ્યક્તિ છે કે જેઓએ […]

“તમે જે પણ કામ કરો તેને ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરો”:ડૉ. શિરીષ કાશીકર

અમદાવાદ: નિષ્ઠાવાન, ઈમાનદાર, જવાબદાર અને નિરાભીમાની વ્યક્તિનું જીવન અને તેમની જીવનશૈલી ઘણું બધુ શીખવે છે અને હજારો-લાખો વ્યક્તિઓ માટે આવા જ સફળ વ્યક્તિ પ્રેરણાદાયક બનતા હોય છે. તો આવા જ એક વ્યક્તિ છે ડૉ.શિરીષ કાશીકર જે હાલ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની સંસ્થા NIMCJમાં ડિરેક્ટરનું પદ શોભાવે છે.. આ વ્યક્તિનો સ્વભાવ, તેમની જીવનશૈલી, તેમની જીવન જીવવાની […]

“ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

અમદાવાદ: આજના સમયમાં સફળ બનવા માટે દરેક લોકો દિવસ રાત દોડી રહ્યા છે અને છત્તા પણ તેમને સફળતા મળતી નથી. કારણ અનેક છે પણ નિરાકરણ એક જ છે અને તે છે સાચી દિશામાં મહેનત.. હાલના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને સફળ થવું છે પરંતુ કઈ દિશામાં મહેનત કરવી તેના વિશે જાણ નથી અને […]