1. Home
  2. રિવોઈહિરોઝ

રિવોઈહિરોઝ

મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ

-વિનાયક બારોટ અમદાવાદ: “જનસેવા એજ પ્રભુસેવા” આ વાતને તો અનેક વ્યક્તિઓ માને છે અને તેને લગભગ બધા જ અનુસરતા હશે પણ આ સિવાય દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમના માટે જનસેવા નહીં પણ દરેક જીવની સેવા એ પ્રભુ સેવા છે. દરેક જીવની સેવા એટલે કે માણસોની સાથે સાથે પ્રાણી-પક્ષીઓની પણ સેવા. આવા વિશેષ વ્યક્તિઓમાંથી એક […]

શિક્ષણના ક્ષેત્રમાં મદદ કે દાન કરો, તો મંદિર જવાની જરૂર નથી – ડૉ.મનીષ દોશી

-વિનાયક બારોટ અમદાવાદ: આજના સમયમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં એવા લોકો મળશે, જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.. પણ આવા સમયમાં કેટલાક વ્યક્તિ એવા પણ છે જે નિસ્વાર્થભાવે લોકોની મદદ કરી રહ્યા છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને સક્ષમ બનવામાં મદદ કરી રહ્યા છે.. તો વાત છે ડૉ.મનીષ દોશીની.. […]

“તમે જે પણ કામ કરો તેને ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરો”:ડૉ. શિરીષ કાશીકર

અમદાવાદ: નિષ્ઠાવાન, ઈમાનદાર, જવાબદાર અને નિરાભીમાની વ્યક્તિનું જીવન અને તેમની જીવનશૈલી ઘણું બધુ શીખવે છે અને હજારો-લાખો વ્યક્તિઓ માટે આવા જ સફળ વ્યક્તિ પ્રેરણાદાયક બનતા હોય છે. તો આવા જ એક વ્યક્તિ છે ડૉ.શિરીષ કાશીકર જે હાલ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની સંસ્થા NIMCJમાં ડિરેક્ટરનું પદ શોભાવે છે.. આ વ્યક્તિનો સ્વભાવ, તેમની જીવનશૈલી, તેમની જીવન જીવવાની […]

“ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

અમદાવાદ: આજના સમયમાં સફળ બનવા માટે દરેક લોકો દિવસ રાત દોડી રહ્યા છે અને છત્તા પણ તેમને સફળતા મળતી નથી. કારણ અનેક છે પણ નિરાકરણ એક જ છે અને તે છે સાચી દિશામાં મહેનત.. હાલના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને સફળ થવું છે પરંતુ કઈ દિશામાં મહેનત કરવી તેના વિશે જાણ નથી અને […]

“જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ

કર્મના સિદ્ધાંતનું પાલન કરો, ફળ વહેલા નહીં તો મોડા પણ મળશે જરૂર: ડૉ.જગત શાહ અમદાવાદ: સફળ વ્યક્તિ લાખો લોકોનો આદર્શ હોઈ શકે પરંતુ સફળ વ્યક્તિએ સફળ બનવા માટે જે મહેનત કરી છે તેના વિશે કેટલા લોકો જાણતા હોય છે, માત્ર ગણતરી ભર્યા લોકો. આજના સમયમાં કલાકારો અને આર્ટિસ્ટ લોકો સિવાય પણ ઘણા એવા માણસો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code