1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

AIથી વિજ સંકટનું કારણ વધશે, દર કલાકે 17 હજાર ઘણી ઊર્જાનો વપરાશ

નવી દિલ્હીઃ OpenAIનું AI ટૂલ ChatGPT દર કલાકે 5 લાખ કિલોવોટ વીજળી વાપરે છે. આ મકાનો કરતાં 17 હજાર ગણું વધારે છે. તેમ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જો સરેરાશ ગણવામાં આવે તો, ChatGPT દરરોજ અમેરિકન ઘરો કરતાં 17 હજાર ગણી વધુ વીજળી વાપરે છે. આ વપરાશ 20 કરોડ વપરાશકર્તાઓની વિનંતી પર થઈ રહ્યો […]

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની […]

18 થી 24 મહિનામાં બનશે 10,000 GPUs, જાણો ફ્યુચર પ્લાન

નવી દિલ્હીઃ ભારત સરકારે ઈન્ડિયા એઆઈ મિશન માટે થોડા દિવસો પહેલા 10,300 કરોડના રોકાણને મંજૂરી આપી છે. આ મિશન હેઠળ તે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત બધા પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં મદદ કરશે. લેટેસ્ટ સમાચાર મુજબ, એક અધિકારીએ કહ્યું છે કે સેંકડો ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે GPU આગામી 18 થી 24 મહિનામાં બનાવવામાં આવશે. […]

લોકસભા ચૂંટણી બાદ ડીપફેક મુદ્દે કાયદો લાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

થિયેટરોમાં ફિલ્મો વચ્ચે ઈન્ટરવલ કેમ આવે છે, જાણો તેનું કારણ…

મુંબઈઃ મોટા પડદા પર ફિલ્મો જોવાનું ચલણ સદીઓ જૂનો છે. થિયેટરોમાં બોલિવૂડ ફિલ્મો જોઈને ચાહકોને એક અનોખો અનુભવ મળે છે. આપણે બધાએ ઓછામાં ઓછા એક વખત થિયેટરમાં ફિલ્મોનો આનંદ માણ્યો હશે. આ સમય દરમિયાન, આપણે એ પણ નોંધ્યું હશે કે ફિલ્મના ફર્સ્ટ હાફ પછી, મધ્યમાં ઇન્ટરવલ અથવા ઇન્ટરમિશન છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે […]

લેપટોપની બેટરી લાઈફ લાંબી ઈચ્છતા હોય તો આટલી આદતો છોડજો, મળશે ફાયદો

જો આપના લેપટોપમાં બેટરી લાઈફ સારી કરવા માંગતો હોય તો કેટલીક વતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે મોટાભાગના લેપટોપ લિથિયમ આયન બેટરીની સાથે આવે છે. આવા લેપટોપની બેટરી લાઈફ પહેલા તો સારી ચાલે છે પરંતુ બાદમાં ધીમે ધીમે તેમાં સમસ્યા આવે છે. લેપટોપની બેટરી વધારે ચાલે એટલા માટે આટલી વસ્તુઓનું ઘ્યાન રાખો. આખી રાત લેપટોપને ચાર્જ […]

ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ જરૂરીઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી PSI, 48 હથિયારી PSI અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ […]

ટચસ્ક્રીનને કારણે કાર અકસ્માતો વધવાની શકયતા, વાહનોની સુરક્ષાને લઈને આશંકા વ્યક્ત કરાઈ

આધુનિક કારના આંતરિક ભાગમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ્સનું વર્ચસ્વ છે. તેમનો આકર્ષક દેખાવ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ કાર્યો એવા લક્ષણો તરીકે ઉભરી આવ્યા છે. જો કે, તેની સુવિધાની સાથે સાથે, ડ્રાઇવરના ધ્યાન પર તેમની અસર વિશે ચિંતા વધી રહી છે. ARSTechnicaના એક રિપોર્ટ અનુસાર, ઓટોમોબાઈલ સેફ્ટી ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન, Euro NCAPના જણાવ્યા અનુસાર, કાર ઉત્પાદકો લગભગ તમામ કાર્યોને નિયંત્રિત […]

AI: ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી, 5 વર્ષમાં રૂ. 10,372 કરોડ ખર્ચવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે દેશમાં AI વિકાસને પ્રોત્સાહિત આપવા પાંચ વર્ષ માટે રૂ. 10,372 કરોડના ખર્ચ સાથે ‘ઈન્ડિયા એઆઈ મિશન’ને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ નાણાંનો ઉપયોગ જાહેર-ખાનગી ભાગીદારી મોડમાં ઉચ્ચ સ્તરીય સ્કેલેબલ AI ઇકોસિસ્ટમ બનાવવા માટે કરવામાં આવશે. આ મિશન ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC) હેઠળ ઈન્ડિયા AI ઈન્ડિપેન્ડન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code