1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટીનો પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓ માટે નવતર પ્રયોગ

અમદાવાદઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ,વોઈસ, કમાન્ડ,સ્ક્રીન,રીડર ફીટબેકથકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનો રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટરની […]

ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ,જાણો અંતરિક્ષમાં ક્યારે ભરશે ઉડાન?

દિલ્હી : ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને જુલાઈમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ શનિવારે તેની માહિતી આપી. તેમણે કહ્યું કે જુલાઈમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પછી આદિત્ય-એલ1 લોન્ચ થશે. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું […]

IRCTCની વેબસાઈટ અને એપ્સ સેવા ખોરવાતા ઈ-ટીકીટની કામગીરી અટકી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મુસાફરો અને તેમના પરિવારજનોને ટ્રેનનો સમય સહિતની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરાવી શકે તે માટે વેબસાઈટ અને એપ્સ પણ કાર્યરત કરવામાં આવી છે. દરમિયાન આજે આઈઆરસીટીસીની ઓનલાઈન સેવાઓ બંધ થતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો […]

ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કેટલાક વર્ષો પહેલા સુધી દરેક સ્માર્ટફોનમાં FM રેડિયો ચોક્કસપણે ઉપલબ્ધ હતો, પરંતુ હવે ઘણી કંપનીઓ તેમના ફોનમાં FM રેડિયોની સુવિધા આપતી નથી. જો કે, હવેથી તમામ સ્માર્ટફોન માટે એફએમ રેડિયો ફરજિયાત રહેશે કારણ કે સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને તેમના ઉપકરણો પર એફએમ રેડિયો પ્રદાન કરવા […]

મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, એટલું જ નહીં અનેક લોકો ચાર્જિંગના અભાવે ફોન બંધ ના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. જેથી મોફાઈબ ફોન સાથેનું ચાર્જર કામ કરતું બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ઝડપી ચાર્જિંગ થાય તેવુ ચાર્જર વસાવે છે, ચાર્જરની યોગ્ય ચકાસણી વિના […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

TRAI: યુનિફાઇડ લાયસન્સમાં આંતરરાષ્ટ્રીય SMSને બદલે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક શબ્દનો ઉપયોગ કરવાની વિચારણા

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકની વ્યાખ્યા પર કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ 30.08.2022 ના સંદર્ભ દ્વારા ઓથોરિટીને આંતરરાષ્ટ્રીય SMS અને ડોમેસ્ટિક SMSની વ્યાખ્યા પર TRAI એક્ટ, 1997 (સુધાર્યા પ્રમાણે)ની કલમ 11(1)(a) હેઠળ તેની ભલામણો પ્રદાન કરવા વિનંતી કરી હતી. ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર વહન […]

મોટરકારને CNGના બદલે ઈલેક્ટ્રોનિકમાં રૂપાતંરિત કરવાથી અનેક ફાયદા

નવી દિલ્હી: જો તમારી પાસે ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનવાળી કાર છે અને તમે તેને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માંગો છો તો તે હાલમાં શક્ય છે. EV કાર સીએનજી વાહનો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં વપરાતી બેટરી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને પછી જ તેનો ઉપયોગ વાહનોમાં થાય છે. જૂના […]

દિલ્હી: ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરનાં દર્શન કરાવતી 3D ગુફાનું નિર્માણ

અમદાવાદઃ દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિંગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને […]

ચીનના એડવાન્સ હેકર્સ દ્વારા ગણતરીની મિનિટોમાં જ શક્તિશાળી દેશના ડેટા ચોરી

નવી દિલ્હીઃ ચીનના હેકર્સથી અમેરિકા પણ પરેશાન છે. આ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે થોડી જ મિનિટોમાં તેઓ સૌથી શક્તિશાળી દેશોનો ડેટા ચોરી લે છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચાઈનીઝ હેકર્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનમાં દરેક FBI કર્મચારી માટે 50 હેકર્સ છે. અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code