1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ભારતીય પાસપોર્ટ ઉપર 57 દેશમાં પ્રવાસ કરવા નહીં જરુર પડે વિઝાની

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ હવે મજબૂત બન્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર હવે સમગ્ર વિશ્વમાં ભારતીય પાસપોર્ટની કિંમત વધી ગઈ છે. 2022 ની સરખામણીમાં, તેના રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. હવે ભારતનો પાસપોર્ટ 80માં સ્થાને છે. ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ટોગો અને સેનેગલ દેશોએ પણ […]

ફરવા જતા પહેલા આ લીસ્ટ પર નજર કરીલો, ભીડવાળી જગ્યાઓ પર જતા પહેલા હેરાનીથી બચાવશે આ ટિપ્સ

  ચોમાસું આવતા લોકો પહાડી વિસ્તારોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે.આ સહીત વિકેન્ડ પર ફરવા જવાનું હોવાથઈ અનેક જાણીતા સ્થળોએ ઘણી ભીડ ભાડ પણ રહે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહી તો તમે હેરાવન થઈ શકો છો. જતા પહેલા સૌ પ્રથમ તમારે હોટલથી લઈને ઘણી બબાતો એડવાન્સમાં કરવા જેવી છે,તો […]

વરસાદની સિઝનમાં ફરવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો પસ્તાવો થશે

ચોમાસામાં ઘરની બહાર નીકળવું પણ મજેદાર હોય છે પરંતુ ભારે વરસાદમાં ફરવું પણ મુશ્કેલ બની જાય છે. વરસાદની ઋતુમાં પ્રવાસન સ્થળોની સુંદરતા વધુ વધી જાય છે. વરસાદના ટીપાંમાં કુદરતીતા અને લીલોતરી વધુ સુંદર લાગે છે. ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. જો તમે વરસાદની મોસમમાં પ્રવાસ પર જવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું […]

આ શહેરની સુંદરતા ન થાય ખરાબ,તેથી જ અહીં ટ્રોલી બેગ પર લાગ્યો પ્રતિબંધ

લોકો ઘણી વાર લાંબી મુસાફરી માટે ટ્રોલી બેગ પર આધાર રાખે છે. આ બેગ લઈ જવામાં સરળ છે અને તમારા સામાનને પણ તેમાં સુરક્ષિત રાખે છે. પરંતુ જરા વિચારો જો તમારે ટ્રોલી બેગ વગર મુસાફરી કરવી પડશે તો તમારું શું થશે. કારણ કે એક એવું શહેર છે જ્યાં ટ્રોલી બેગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. […]

શ્રીલંકામાં છ મહિનામાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ ઉમટ્યાં

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાં ફસાયેલુ શ્રીલંકા હવે ધીમે-ધીમે આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું છે. તેમજ હવે વિદેશી પ્રવાસીઓ પણ આવી રહ્યાં છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી છે. શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ હતો. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેટા […]

ભારતમાં પણ નાનું અમેરિકા! વિદેશથી ફરવા આવે છે લોકો

અમેરિકાના ઉટાનું બ્રાયસ કેનયનને જોવા માટે દર વર્ષે લાખો લોકો આવે છે. વાસ્તવમાં અહીંના લાલ રંગના ખડકો કોઈ રહસ્યથી ઓછા નથી. પરંતુ અમેરિકાની જેમ ભારતના મધ્ય પ્રદેશમાં પણ આવા જ કેટલાક ખડકો અને ગુફાઓ છે, જે ભીમબેટકા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે પાંચ પાંડવોમાંથી એક ભીમ આ સ્થાન પર બેઠા હતા. આ […]

કમાટી બાગની પક્ષીશાળામાં હવે ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી થકી પક્ષીઓ વિશે જાણકારી મેળવી શકાશે

અમદાવાદઃ વડોદરા શહેરના મધ્યમાં આવેલા કમાટી બાગમાં હવે મુલાકાતીઓને નવું નજરાણું જોવા મળશે. લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી એ કમાટી બાગ સ્થિત પક્ષીશાળામાં ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી શો શરૂ કરવામાં આવ્યો છે. થ્રીડી પ્રકારના આ રિયાલિટી શોથી મુલાકાતીઓ હવે જે તે પક્ષીઓ વિશે માહિતી મેળવી શકશે અને તેની સાથે સેલ્ફી, તસવીરો ખેંચાવી શકશે. આ નજરાણાથી […]

ચોમાસામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ડેસ્ટિનેશન છે પરફેક્ટ

ચોમાસાની સિઝન આવી ગઈ છે. જો કે હજુ પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને મોનસૂન સ્પેશિયલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચોમાસાની ઋતુમાં દાર્જિલિંગ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. દાર્જિલિંગમાં ફરવાની સાથે તમે અહીં સુંદર પહાડોનો નજારો પણ […]

કર્ણાટકની આ જગ્યા ‘સ્વર્ગ’થી ઓછી નથી,ચોમાસામાં વધી જાય છે સુંદરતા

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેની સુંદરતાની આગળ વિદેશી લોકેશન પણ નિષ્ફળ જાય છે. આમાંથી એક જોગ ફોલ્સ છે જે કર્ણાટકમાં છે. ચોમાસામાં તેની સુંદરતા બમણી થઈ જાય છે. તો જાણો આ જગ્યા વિશે… જોગ ફોલ્સ અથવા ઝર્ના કર્ણાટકના શિમોગા જિલ્લામાં સ્થિત એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ ધોધનું પડતું પાણી ખૂબ જ આકર્ષક લાગે […]

જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ

વરસાદની ઋતુમાં પર્વતો, નદીઓ અને ધોધનું કુદરતી સૌંદર્ય વધી જાય છે. આ સમય દરમિયાન લોકો ફરવા જાય છે, પરંતુ ઘણીવાર સમસ્યાઓના કારણે આ મજા બગડી જાય છે. જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ઉત્તરાખંડના હિલ સ્ટેશનો: ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળ મસૂરી, નૈનીતાલ, ઋષિકેશ ઉત્તરાખંડમાં હિલ સ્ટેશનોના ગઢમાં હાજર છે. આ રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code