1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

લાંબા અંતરા રૂટ પર દોડશે ઈલેક્ટ્રિક બસો, મોટા પાયે મોબિલિટીને પ્રોત્સહન અપાશે

નવી દિલ્હીઃ ભારતીય હાઈવે પર દોડશે ઈલેક્ટ્રિક બસો! દેશના ગ્રીન મોબિલિટીમાં સંક્રમણને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર લાંબા અંતરના રૂટ પર ઈલેક્ટ્રિક બસો શરૂ કરવા તૈયાર છે. નવીનતમ પહેલ આંતરરાજ્ય પેસેન્જર પરિવહનનો હેતુ છે. હાલમાં ડીઝલ પર ચાલતી ઈલેક્ટ્રિક બસોમાં સંક્રમણ ઉત્સર્જન ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. અહેવાલો અનુસાર, સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “લાંબા રૂટ […]

તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ ખરીદવા જઈ રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો

ઉનાળામાં સૂર્યમાંથી નીકળતા યુવી કિરણો આંખો માટે હાનિકારક હોય છે. સીધો સૂર્યપ્રકાશ ચહેરા અને આંખો પર પડવાને કારણે તે લાલ થવાનું અને કોષોને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આંખોમાં ગરમી અને બળતરા પણ થાય છે. તેનાથી બચવા માટે લોકો ઘણીવાર સનગ્લાસ પહેરવાનું પસંદ કરે છે. સનગ્લાસ આંખોને સીધા પ્રકાશથી બચાવે છે. જો સનગ્લાસ સારી […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

કાર ચલાવનારને પણ નહીં ખબર હોય કે ટાંકીમાં કેટલુ ફ્યૂલ જોઈએ? વાંચો કામની વાત

જો તમે કાર ચલાવો છો તો તમને ખબર હશે કે માર્કેટમાં ઘણા પ્રકારના વાહનો ઉપલબ્ધ છે. જેવી કે હેચબેક, સેડાન અને એસયુવી વગેરે. જો કાર ફ્યૂલથી ચાલતી હોય તો તેમાં ફ્યૂલ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ ભરવામાં આવે છે. કાર ચલાવતા ઘણા લોકોને ખબર નથી હોતી કે કારની ટાંકીમાં કેટલું ફ્યૂલ રાખવું પડશે. આવી સ્થિતિમાં મોટા […]

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી હતી. આ જીત સાથે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે […]

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ બીજું સ્થાન મેળવ્યું

નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2024માં બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2023માં પ્રથમ સ્થાન મેળવનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ વર્ષની શરૂઆત 88.36 મીટરના થ્રો સાથે કરી હતી. તે પ્રથમ સ્થાન ત્રણ સેન્ટિમીટરથી ચૂકી જતા જેકબ વેડલેજ 88.38 મીટર સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતના જ કિશોર જેનાએ […]

નવી કાર વર્ષો સુધી રહેશે ટિપ-ટોપ, આ સરળ ટિપ્સને જરૂર અપનાવો

દેશમાં જ્યારે પણ લોકો કાર લે છે તો તેની સંભાળ ખુબ સારી રીતે કરે છે. નવી કારની ચમક અલગ જ પ્રકારની હોય છે. જો તમે નવી કાર ખરીદ્યા પછી ભૂલો કરો છો, તો તમારી ફેવરેટ કારની લાઈફ ઘટી જાય છે. • કારને સરખી રીતે સાફ કરો પરંતુ નવી કારને સારી સ્થિતિમાં રાખવા માટે, કારને રેગ્યુલર […]

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

હેરાન કરવાવાળુ સત્ય, એક કાર બનાવવામાં ખર્ચાય છે આટલું બધુ પાણી

બેંગલુરુમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ હતી. બેંગલુરુમાં પાણીની અછતને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઓટો ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. ભારતમાં આવનારા કેટલાક વર્ષોમાં કારનું મોટાપાયે ઉત્પાદન થશે. આવી સ્થિતિમાં પાણીની અછત ભારતને ઓટો સેક્ટરનું હબ બનતા અટકાવી શકે છે. જાણો શું છે આનું કારણ. • કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code