1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી […]

કોવિડ પ્રતિબંધો બાદ હવે માલદીવ ભારતનો વિઝા મુકત પ્રવાસનો લાભ લેનાર પ્રથમ દેશ બન્યો

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પડોશી દેશો સાથે સંબંધનો વધારે મજબુત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પડોશી પ્રથમ એવા મંત્ર સાથે પડોશી દેશમાં કોઈ પણ સમસ્યા ઉભી થાય તે માટે મદદ કરવા માટે ભારત પ્રથમ આગળ આવે છે. જેથી પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બન્યાં છે. ભારતમાં ભાંગફોડની […]

કચ્છના રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વધુ સુવિધા આપવાનું આયોજન કરાશે

ભુજ  :  કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણની મોજ મહાણવા માટે અનેક પ્રવાસીઓ દરવર્ષે આવે છે. સફેદ રણમાં આગામી 1લી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તૈયારીઓ તેમજ દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તે માટે સુવિધાઓ પૂર્ણ કરવા યોજાયેલી બેઠકમાં કલેક્ટરે સૂચના આપી હતી. ટેન્ટસિટીમાં કોરોના રસી […]

વડોદરા શહેરના જોવા લાયક સ્થળો, પ્રવાસીઓને ખુબ આવશે પસંદ

વડોદરામાં ફરવું છે? આ રહી શહેરના ફરવાલાયક સ્થળોની જાણકારી પ્રવાસીઓને પણ પસંદ છે આ જગ્યા ગુજરાતમાં આમ તો તમામ શહેરો અને જિલ્લાઓ ફરવા લાયક છે. દરેક જગ્યાઓનું પોતાનું અલગ મહત્વ પણ છે. ત્યારે જે લોકો વડોદરા ફરવા જવાનું વિચારે છે તે લોકોએ આ જાણકારી જરૂરથી લેવી જોઈએ. વાત કરીએ વડોદરાના સયાજીરાવ બાગની તો શહેરના મધ્યમાં,નદીના […]

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ, બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત વિશ્વમાં આર્થિક રીતે મજબૂત માનવામાં આવતા દેશોમાં યુકેનું પણ નામ આવે છે, યુકેની સરકાર દ્વારા દેશના વિકાસ માટે અનેક પ્રકારના જાહેરાતો, આયોજન અને પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ હવે તેવું પગલું લેવામાં આવ્યું છે કે,ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે અને હવે […]

એડવેન્ચર ટ્રીપ પર જવું છે? તો આ સ્થળો પર જવાય,દર વર્ષે આવે છે અઢળક પ્રવાસી

એડવેન્ચર ટ્રીપ માટે બેસ્ટ જગ્યા હજારો પ્રવાસીઓની પસંદ ભારતના પૂર્વ ભાગમાં છે આ સ્થળો ફરવું તો મોટા ભાગના લોકોને ગમતું જ હોય છે. ફરવાની મજા પણ અલગ જ હોય છે. પણ જો વાત કરવામાં આવે તેના પ્રકારની તો કેટલાક લોકોને સોલો ટ્રીપ ગમતી હોય છે તો કેટલાક લોકોને એડવેન્ટર ટ્રીપ ગમતી હોય છે. હવે જે […]

એક દિવસ ફરવા જવાનો પ્લાન છે? તો આ રહી બેસ્ટ જગ્યા,અમદાવાદથી 150 કિમી દૂર

અમદાવાદથી દૂર આ છે મસ્ત જગ્યા ફરવા માટે સૌથી સરસ એક દિવસના પ્લાન માટે બેસ્ટ છે આ જગ્યા પોલો ફોરેસ્ટ ફરવા માટે ગુજરાતમાં અનેક લોકો આવતા હોય છે, ગુજરાતની પ્રજા પણ ક્યારેક એક દિવસનો પ્લાન કરે ત્યારે તે પોલો ફોરેસ્ટ ફરવા જવાનું પસંદ કરે છે. આ જગ્યાને રાજસ્થાનની શરૂઆત પણ કહેવામાં આવે છે. જંગલોની વચ્ચે […]

રાજકોટનું આ મ્યુઝિયમ, કે જ્યાં ગાંધીજીના જીવનની સફર વિશે જાણી શકાય છે

રાજકોટમાં છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ જીવનચરિત્ર સાથે સંકળાયેલું ગાંધી મ્યુઝિયમ બાપુની મોહનથી મહાત્મા સુધીની સફર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજ રોજ એટલે કે 2 ઓક્ટોબરના રોજ જન્મજયંતિછે. ગાંધીજી અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે વિશ્વકક્ષાનું રાજકોટ શહેરમાં ગાંધી મ્યુઝિયમઆવેલું છે. જે વિશ્વભરમાં આવેલા મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અલૌકિક મ્યુઝિયમ છે.. આમ તો ગુજરાત અને ગાંધીજી એકબીજાના પર્યાય છે. ખાસ […]

પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમશે: દેશ-વિદેશના લોકો માટે1 લી જાન્યુઆરીથી ખુલી શકે છે તમામ પર્યટનસ્થળો, સરકાર કરી રહી છે તૈયારી

દેશના પર્યટન સ્થળો ખોલવાની તૈયારીમાં સરકાર 1 લી જાન્યુઆરીથી દેશના તમામ જાહેર પર્ટક સ્થળો ખુલી શકે છે દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર ઘટતી જોવા મળી રહી છે ત્યારે કોરોનામાં બંધ કરાયેલા અનેક પર્યટન સ્થળો પણ સરકાર દ્વારા ખોલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.કોરોનાના કેસો  સામે મોટાપાયે રસીકરણની ગતિને લઈને સરકાર આગામી વર્ષે 1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code