1. Home
  2. ગુજરાતી
  3. ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા
ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

0
Social Share

 

દિલ્હીઃ- ચંદ્રયાન 3 ને લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે  ઈસરો દ્રારા 13 જુલાઈએ બપોરે 2 વાગ્યેને 30 મિનિટે  ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવનાર છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ લોન્ચિંગની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.આ સાથે જ હવે આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે ઈસરોએ સામાન્ય નાગરિકોને પણ આમંત્રિત કર્યા છે.

ચંદ્રયાન 3 લોન્ચિંગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ સામાન્ય લોકોને ચંદ્રયાન-3 ની ઉડાન જોવા માટે આમંત્રણ આપ્યું છે. ઈસરોએ શુક્રવારે કહ્યું કે રોકેટનું વિદ્યુત પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ને વહન કરતા LVM-3 રોકેટના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે જનતાના સભ્યો નોંધણી કરાવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code