1. Home
  2. Tag "CHANDRAYAN-3"

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને […]

“ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” – ISROએ આપી માહિતી

દિલ્હીઃ ચંદ્રયાન 3 ને લઈને ઈસરો દ્રારા મોટૂ અપટેડ આપવામાં આવ્યું છે, ચંદ્રાયાન 14 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું ત્યારે હવે LVM3 M4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપલો ભાગ, જેણે ચંદ્રયાન-3 અવકાશયાનને આ વર્ષે 14 જુલાઈના રોજ નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યું હતું, તે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પરત ફર્યો છે. આ બાબતને લઈને […]

વિક્રમ લેન્ડરનું ફરી ચંદ્રની સપાટી પર 40 સેમી ઉંચુ સોફ્ટ લેન્ડિંગ – ઈસરોએ આપી જાણકારી

દિલ્હીઃ-  ઈસરો દ્રારા ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો ત્યાર બાદ સતત ચંદ્રયાનના વિક્રમ લેન્ડરને લઈને સતત અપટે ઈસરો દ્રારા આપવામાં આવી રહી છે ત્યારે હવે વિક્રમ લેન્ડરે ફરી વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યુંમ છે ઈસરોએ આ બબાતે જાણકારી આપી છે. ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના વિક્રમ […]

ચંદ્રયાન 3 ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર ઈસરોના મહિલા વૈજ્ઞાનિકનું નિધન

દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતના ઈસરો એ ચંદ્રયાન 3 લોંચ કરીને ઈતિહાસ રચ્યો હતો આ મિશનમાં અનેક વૈજ્ઞાનિકો જોડાયેલા હતા ત્યારે હવે આ વૈજ્ઞાનિકોમાંથી એક મહિલા વૈજ્ઞાનિકને લઈને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના એક મહિલા વૈજ્ઞાનિક કે જેઓ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા હતા તેમણે આ દુનિયાને અલવિદા […]

ચંદ્રયાન-ના પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરનો વધુ એક ફોટો ક્લિક કર્યો, જૂઓ ચંદ્રની સપાટી પરના આ દ્રશ્ય

દિલ્હીઃ- ચંદ્રયાન-3ની સફળતા વિશ્વભરમાં તારિફે કાબિલ બની રહી છે અને દેશઓ ભારતને ઈસરોને શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે હવે  મિશનનું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. રોવર સતત ચંદ્ર પરથી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યું છે અને ચંદ્રના ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યું છે. ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટની સાંજે 6.04 કલાકે […]

ચંદ્રયાન 3ની સફળતાથી દુનિયાભરમાં ભારતની ઉપલબ્ધિ નોંધાઈ – હવે ન્યુઝીલેન્ડના બિઝનેસ ડેલિગેશનના અધ્યક્ષે ઈસરોની પ્રશંસા કરી

દિલ્હીઃ- ચ્દ્રયાન 3ની સફળતાની ગાથા વિશ્વ ગાય રહ્યું છે અનેક દેશો ભારતની આ બબાતે પ્રસંશા કરી રહ્યા છએ ત્યારે હવે ચંદ્રયાન 3ની સફળતાને લઈને ન્યુઝીલેન્ડના બિઝનેસ ડેલિગેશનના અધ્યક્ષે ઈસરોની પ્રશંસા કરી છે. ચંદ્રયાનvr સફળતા બાદ આખી દુનિયા ભારતીય વૈજ્ઞાનિકો અને ખાસ કરીને ઈસરોના વખાણ કરી રહી છે. ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડેલિગેશનના અધ્યક્ષ માઈકલ ફોક્સે પણ ચંદ્રયાન […]

ચંદ્રયાન 3 ના રોવર પ્રજ્ઞાને પ્રથમ પડકાર પાર કર્યો, 100 મીટર ઊંડો ખાડો આ રીતે કર્યો પાર

દિલ્હીઃ- ભારતે ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો છે ત્યારે હવે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે તેનો પ્રથમ પડકાર પાર કર્યો હોવાની ઈસરોએ જાણકારી આપી છે.  ચંદ્રયાન-3ના રોવરે ચંદ્રની સપાટી પર પ્રથમ મોટો પડકાર પાર કર્યા બાદ ઈસરોએ રાહતનો શ્વાસ લીધો છે. આ લપબહેલા પણ ઈ,સરો સતત અપટેડ આપી રહ્યું છે અગાઉ ઈસરોએ […]

ઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર ભારતની ઉપલબ્ઘિ

લખનૌઃ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ભારતે અવકાશ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છેચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતની આ ગૌરવ ગાથા આવનારા સમયના બાળકો પણ જાણી આવનારી પેઢીઓ પણ તેનાથી પરિચિત […]

ચંદ્રયાનની સફળતાથી પેદા થયેલા ઉત્સાહને શક્તિમાં સામેલ કરવાની જરૂરઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં તેમનાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મૂન લેન્ડરનાં સફળ ઉતરાણ પછી ઈસરોની ટીમ સાથે વાતચીત કર્યા બાદ પીએમ મોદીએ આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના 4 દિવસના પ્રવાસ બાદ સીધા બેંગલુરુ ગયા હતા. નાગરિકોનાં ઉષ્માસભર આવકારને પ્રતિસાદ આપતાં પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3ની સફળતા માટે […]

દેશ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે – ચંદ્રયાન 3 ની સફળતાને લઈને દિલ્હીમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હીઃ ચંદ્રયાન 3 મિશનની સફળતા વિશ્વમાં તારીફે કાબિલ બની છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સફળ મિશનને લઈને દરેકને શુભેચ્છાઓ પાઠવી છે,ચંદ્રયાન 3 ને ચંદ્રયની ઘ્રુવ દિશામાં સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત પ્રથમ દેશ બનતા સૌ કોઈ ઉત્સાહિત છે., ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત એક દિવસ   વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code