
હિલ્સના પ્રકારો વિશે તમને ખબર છે ? જો નહી તો જાણીસો હિલ્સમાં પણ હોય છે આટલી વેરાયટિઓ
- જાણો હિલ્સના પ્રકારો
- કયા કપડા સાથે કઈ હિલ્સ સારી લાગ છે
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તેઓ સારા સારા પરિધાનથી લઈને મેકઅપ અને ચપ્પલ પહેરતી હોય છે,જો કે આ દેરક બાબત સ્ત્રીની સુ્દરતામાં મહત્વનો ભાગ ભજવે છએ, ઘણી યુવતીઓને હિલ્સ પહેરવાનું ખૂબ પસંદ હોય છે ત્યારે આજે જાણીશું હિલ્સ વિશે કે કયા હિલ્સ કેવા પ્રકારના કાપડાઓ સાથે શોભે છે.જેથી કરીને તમારા સ્ટાઈલિશ લૂકને વધુ શાનદાર તમે બનાવી શકો.
સ્ટિલેટટો સેન્ડલઃ-
આ સેન્ડલ તમે કેપરી સાથે કે વનપીસ સાથે કેરી કરી શકો છો, જે તમારી સુંદરતા તો વધારે જ છે સાથે તમને ફ્રેન્સી અને સ્ટાઈલિશ લૂક પ્રદાન કરે છે,જો તમે ઈચ્છો તો શોર્ટ કે બરમૂડા સાથે પણ તમે આ સેન્ડલ પહેરી શકો છો, આ સેન્ડલમાં ઘણી ડિઝાઈન લસર્સ માર્કેટમાં મળે છએ તમે તમારી પસંદથી તેને ખરીદી શકો છો.
વેજ હિલ્સઃ –
આ હિલ્સની વાત કરીએ તો આ તમારી હાઈમાં વધારો કરે છે જેથી જો તમારી હાઈટ નીચી છે તો આ ફૂવેર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.આ સપ્પલ પ્રકારમાં છે જેથી હિલ્સ છે છત્તા પટ્ટી કે બેલ્ટ બાંધવાની જરુર રહેતી નથી તમે સીધી જ પહેરી શકો છો ,સાથે જ આ ડ્રેસ અને ડ્રેડિશનલ વેર સાથે પ ણકેરી કરી શકાય છે જે તમારા લૂકને શાનદાર બનાવે છે .
3 કિટન હીલ્સઃ-
આ હિલ્સ ખૂબ પાતળી હોય છે, જો તમે ઓછું વેઈટ ઘરાવો છો તો તમારા માટે આ પરફએક્ટ છે,આ હિલ્સને પેન્સિલ હિલ્સ પણ કરી શકા. છે, જે લોકોને ચાલવામાં અનુકુળ હોય તેઓ જ પહેરી શકે છે તમે વન પીસ કે કોઈ પણ શોર્ટ કપડામાં આ હિલ્સ કેરી કરી શકો છો,જે તમને વધુ સ્ટાઈલિશ મોર્ડન વાળો લૂક પ્રદાન કરે છે.
4 સ્ટિલેટો હિલ્સ
આ પ્રકારની હિલ્સ પાછળની બાજૂથી ખૂબ જ ઊંચી હોય છે પહેરવામાં થોડી અનકમ્ફર્ટેબલ છે,પ ણજો જે લોકો પહેરે છે તેમને ફાવી જાય છે,આ તમે જીન્સથી લઈને કોઈ પણ વેસ્ટર્ન કપડા સાથએ કેરી કરી શકો છો.આની હિલ્સ પેન્સિલ જેવી પાતળી હોય છે પણ તેની બનાવટ પાછળથી ઊંચાઈ વાળી હોય છે.