
ચોમાસાની ઋતુમાં દરરોજ સવારે જાગીને કુદરતી તત્વોના બનેલા આ ઉકાળઆનું કરવું જોઈએ સેવન, બીમાર પડતા બચાવે છે આ ઉકાળો
ચોમાસાની ઋતુ આવી ચૂકી છે,આવી સ્થિતિમાં આપણે આપણ ાસ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ખાસ કરીને વરસાદમાં પલળવાથઈ બચવાનું હોય છે નહી તો શરદી ખઆસી થી જાય છએ આવી સ્થિતિમાં જ્યારે પણ હવામાન વરસાદ વાળું હોય ત્યારે દરરોજ જાગીને એક નાનો કપ ઉકાળો બનાવીને પીવો જોઈએ જે તમારી ઈમ્યુનિટિ મજબૂત બનાવશે અને તમને હવામાનને લગતી થતી બીમારીઓથી બચાવશે
ઉકાળો બનાવવા માટે સામાન્ય રીતે તદ્દન ઘરની અને કુદરતી વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવશે,જેમાં થોડી ચાની પત્તી, ફૂદીનો,મરી પાવડર,આદું,હરદળ અને મીઠુંનો ઉપયોગ કરાશે.
આ રીતે બનાવો આ ઉકાળો
એક કપ ઉકાળો બનાવવા માટે એક તપેલીમાં એક કપ પાણીલો તેમાં થોડી ચાની પત્તી, 6-8 નંગ ફૂદીનાના પાન, 2 ચપટી મરીનો ભૂકો,એક કટકો નાનો આદુંને વાટીને નાખવો,ત્યાર બાદ આ ઉકાળાને થી 7 મિનિટ સુધી ઉકાળતા રહેવું, હવે ઉકળી ગયા બાદ તેને કપમાં ગાળઈલો, હવે તેમાં થોડી હરદળ અને એક ચમટી મીઠુ નાખીને ચમચી વડે મિક્સ કરીલો હવે આ ઉકાળાનું ગરમ ગરમ સેવન કરવુ
- આ ઉકાળાનું સેવન રોગપ્જેરતિકારક શક્નાતિ વઘારે છે.
- આ સાથે જ તેને પીવાથી તમને શરદી થતી અટકશે,આ સાથે જ વરસાદમામં પલળ્યા હોવાથી હાથ પગમાં થતા દુખાવામાં પણ રાહત મળ
- ઉકાળામાં દેરક આર્યુવેદીક તત્વો હોવાથી કફ અને ખાસી થતા અટકશે.
- આ સાથે જ તમે ઈચ્છો તો રાત્રે માત્ર ગરમ પાણીમાં લીબું અને ફૂદીનો નાખઈને સુતા વખતે તેનું સેવન કરી શકો છઓ જે પાચન સંબંઘિત સમસ્યામાં રાહત આપે છે અને પેટની સમસ્યાઓને દૂર કરે છે
- જો તમે કઈક બહારનું જમી લીઘુ હોય અને તમારુ પેટ બગડ્યું હોય ત્યારે તમે ગરમ પાણીમાં ફૂદીનો તુલસી નાખઈને ઉકાળી લો ત્યાર બાદ તેમાં સંચળ અને મરી પાવડર નાખઈ તેનું સેવન કરશો તો તમને રાહત મળશે.