1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. વધુ પડતા મરચાનું સેવન તમારુ સ્વાસ્થ્ય બગાડે છે- માનસિક સ્થિતિ પર થાય છે ખરાબ અસર
વધુ પડતા મરચાનું સેવન તમારુ સ્વાસ્થ્ય બગાડે છે- માનસિક સ્થિતિ પર થાય છે ખરાબ અસર

વધુ પડતા મરચાનું સેવન તમારુ સ્વાસ્થ્ય બગાડે છે- માનસિક સ્થિતિ પર થાય છે ખરાબ અસર

0
Social Share
  • વધુ પડતા મરચા સ્વાસ્થ્યને ખરાબ કરે છે
  • તમારી માનસિક સ્થિતિ પર  ખરાબ અસર થાય છે

સામાન્ય રીતે શાકભઆજી ખાવાના અનેક ફાયદાઓ હોય ચે,જો કે આમતો મરી મસાલા પણ ગુમકારી હોય છે પણ ત્યારે જ કે જ્યારે તેને એક માપમાં ખાવામાં આવે ,આ જ રીતે લીલા મરચા પણ ઉનાળામાં સ્વાસ્થ્યમે ખરાબ કરવાની વૃત્તિ ધરાવે છે,જો તમે આહારમાં વધારે પડતા મરચા લઈ રહ્યા છો તો હવે ચેતી જજો તેની સીધી અસર તમારી હેલ્થ પર પડે છે,એક અભ્યાસ પ્રમાણે તેનાથી તમારી માનસિક સ્થિતિ પણ ખરાબ થી શકે છે.

સાઉથ ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના એક સંશોધક મિંગ લીએ ત્રણ વર્ષ પહેલા ચીનના 50 થી 55 વર્ષના નાગરિકો પર આનો પ્રયોગ કર્યો હતો જેમાં પણ વધુ મરચા ખાવાથી કોગ્નિટિવ ફંકશનિંગમાં ઘટાડો થતો હોવાનું જણાયું હતું .

સામાન્ય રીતે વધુ પડતા મરચા ખાવાથી પેટમાં તકલીફ થાય છે, ઉનાળામાં મરચાના સેવનથી ડાયેરિયાની સમસ્યા વધે છે.

મરચાનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યાઓ પમ વધે છે પરિણામાં મોઢામાં ચાંદા પડવા જીભ આવવી જેવી સમસ્યાઓ થાય છે.

મરચા ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ તો થાય જ છે પરંતુ આ સાથે જ તમારું મનોબળ કમજોર થાય છે તમારી માનસિક્ સ્થિતિ બગડે છે.

વધારે પડતા મરચાનુિ સેવન હરસ અને મસા થવાનું કારણ બની શકે છે પરિણામેં તેમાથી ગંભીર બિમારીઓ સર્જાય છે જેથી મરચાને એક લીમીટમાં જ ખોરાકમાં સામેલ કરવા જોઈએ તેમાં પમ ખાસ ઉનાળાની ગરમીમાં બને ત્યા સુનધી તળે મરચાસમરચાના અથાણા, મરચાની ચટણીને માપમાં જ ખાવી જોઈએ

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code