
તૂટેલી ઝુપડીમાં રહેતો ગરિબ વૃદ્ધ રાતોરાત બની ગયો કરોડપતિ- અચાનક ખાતામાં આવ્યા 75 કરોડ
- એક ગરિબ વૃદ્ધ રાતોરાત બન્યો લખપતિ
- બેંકના ખાતામાં જમા થયા 75 કરોડ રુપિયા
કોઈ ગરિબ વૃદ્ધ ઝુપડીમાં રહેતો હોય અને રાતોરાત અમીર બની જાય તો સૌ કોઈને નવાઈ તો લાગે જ આવી જ ઘટના બની છે ધનબાદ જિલ્લાના રાયકિનારી ગામ પંચાયતના નાના ગામ રુપસાગરમાં, તૂટેલી ફૂટેલી ઝુપટીમાં રહેલા ગરીબ ફુલા રાય રાતોરાત કરોડપતિ બની ગયા થે, વૃદ્ધ ફુલારાયના સ્વ પિતા ડોમલ રાયનું સેન્ટ્રલ બેંકમાં રાયકિનમારીમાં જ એક બેંકમાં ખાતુ છે જો કે લેવડ દેવડન થતા હાલ આ ખાતુ બંધ છે.
પેન્શન સંબંધિત ખાતાની વધુ જાણકારી લેવા માટે ફુલો રાય સોમવારના રોજ બેલહાદ સેન્ટ્રલ બેન્કના ગ્રામીણ સેવા કેન્દ્ર કેન્દ્ર સુધી પહોંચ્યા હતા, ત્યારે ઓપરેટરને ફુલો રાયની વિનંતી પર 10 હજાર રૂપિયા નિકાળ્યા હતા.જો કે આ વૃદ્ધ રૂપિયાના ઉપાડ પછી, જ્યારે બેંક ખાતામાં થાપણની રકમ જોવા મળી હતી, ત્યારે 75 થી વધુ કરોડથી વધુની રકમ દેખાઈ જેને જોઈને તે આશ્ચર્ય પામી ગયા.
આ જોઈને સંચાલકને પણ આશ્ચર્ય થયું આ માહિતી મળતાની સાથે તેઓ પમ સત્બ્ધ બની ગયા. ફોલો રાયને તેના ખાતામાં કરોડો રૂપિયા વિશેની માહિતી મળી. ફુલોૌ રાયના ખાતામાં, તેની અદ્યતન થાપણ રકમ 75 કરોડ 28 લાખ 68 હજાર 870 રૂપિયા છે. ફુલ રાયના પરિવારમાં પત્ની અને વૃદ્ધ તથા વિકલાંગ પુત્રના ચાર બાળકોના તૂટેલી ઝુપડીમાં રહે છે ત્યારે 75 કરોડ જેવી મોટી રકમની વાત પણ તેઓ હજી પણ વિશ્વાસ કરી શકતા નથી.
જ્યારે કરોડો રુપિયા જમા થવાની બાબદે તેમના ગામમાં પહોચ્ની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ વિશ્ કઈજ જાણતા નથી,તેઓ અજાન સાફ કરી રહ્યા હતા તેમણે જણાવ્યું કે તેમના પાસે જમીન કે ખેતી રપણ નથી માત્ર એક વિધા ખેતરમાં ખેતી કરીને મહામુશ્કેલીથી પરિવારનૂં ગુજારન કરે છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના રાયકિનરી શાખાના પ્રભારી પ્રવીર ચંદ્ર ઘોષએ કહ્યું કે,ટ્રાન્ઝેક્શનની ગેરહાજરીમાં ફનલો રાયનું બેંક અકાઉન્ટ બંધ પડ્યું હતું .ત્યારે બેંકના ખાતામાં આવી મોટી રકમ આવ્યા વિશેની માહિતી હજી મળી નથી. આ સંદર્ભમાં, કંઈક તપાસ પછી જ કહી શકાય છે. ‘