1. Home
  2. ગુજરાતી
  3. વિતેલા વર્ષના ચણીયા ચોળીને જ આ રીતે આપો નવો લૂક, જોઈલો આ ટ્રિક
વિતેલા વર્ષના ચણીયા ચોળીને જ આ રીતે આપો નવો લૂક, જોઈલો આ ટ્રિક

વિતેલા વર્ષના ચણીયા ચોળીને જ આ રીતે આપો નવો લૂક, જોઈલો આ ટ્રિક

0
Social Share

નવરાત્રી નજીક આવી રહી છે, નવે નવ દિવસ ગરબે ઘૂમવું અને માતાની આરતી પૂજાનો લ્હાવો લેવો કોને ન ગને,ખાસ કરીને યુવક – યુવતીઓ માટે આ પસંદનો કહેવાર છે, નવરાત્રીમાં અવનવા રંગોથી લઈને અવનવા કપડાઓ સાથે ગરબે ઘૂમતી યુવતીઓ જોવા મળે છે, દરરોજ એક ટેન્શન હોય છે કે આજે રાત્રે શું પહેરવું, કબાડમાં વર્ષો જૂના ચણીયા ચોળી હોવા છત્તા દરેકને એમ થાય છે કે આજે કંઈક નવું પહેરીએ, નવી ચણીયા ચોળી પહેરીને ગરબે ઘૂમીએ.

જો કે તમારા પાસે ઓલરેડી ઘણી બધી ચણીયો ચોળીઓ હોય તો તમારે નવી શોપિંગ કરવાની જરુર નથી, કારણ કે તમે જૂના કપડાને નવી સ્ટાઈલ આપીને નવી ચોળીની પેર બનાવી શકો છો, જી હા બિલકુલ તમે અવનવી સ્ટાઈલથી જૂજાન ચણીયા ચોળીમાં નવો લૂક મએળવી શકો છો, તો ચાલો જોઈએ કેચટલીક ટિપ્સ કે જે તમને આપશે શાનદાર લૂક

આ રીતે તમારી જૂદી ચોળીમાંથી બનાવો નવી ડ્રેડિશનલ પેર

જો તમારા પાસે જૂનો કોઈ પણ પ્રકારનો કોઈ પણ કલરનો ચણીયો પડ્યો હોય તો તમે તેના પર કોઈ અલગ દુપટ્ટો સિલેક્ટ કરીલો, ત્યાર બાદ પ્લેન અને તેના સાથે કોમેબ્નેશનમાં પરફએક્ટ લાગે તેવું ક્રોપ ટોપ પસંદ કરો, દુપટ્ટો અને ટોપ બન્ને તમારા જૂના કપજામાંથી જ સિલેક્ટ કરો, આમ ચણીયા ચોળીની તમે નવી પેર બનાવી શકો છો.

જો તમારા પાસે અનેક પ્રકારના ચણીયા પડ્યા છે તો તમે તેના પર કોન્ટ્રાસમાં કોટનની કુર્તી પહેરીને તમારા ચણીયાને ઘરાર સ્ટાઈલમાંમ પુનરાર્તન કરી શકો છો, ચણીયા સાથે તમે મિડલ કટ કુર્તી, ત્રીપલ કટ કુર્તી અને ઘેર વાળું ટોપ પસંદ કરી શકો છઓ, આ પેરમાં તમારે દુપટચ્ટાની જરુર નહી પડે,આના પર લોંગ ઓરનામેન્ટ તમને શાનદાર લૂક પ્રદાન કરશે

જો તમારા પાસે લોંગ હેવી દુપટ્ટો છે , તો તમે તેને સાદા ફેર્ન્સી સ્કટ સાથે ક્રોપ ટોપની પસંદગી કરીને તેના પર સેટ કરી સકો ઓછ, સ્કટ ટોપ સાથે આ દુપટ્ટો તમને ડ્રેડિશનલ લૂકની સાથે સાથએ ક્મફર્ટેબલ પણ રહેશે, આ માટે તમારે થોડી હેવી જ્વેલરિનો ઉપયોગ કવો પડશે જેથી તમારો લૂક ભરાવદાર બનશે.

જો તમારા પાસે કોઈ સિમ્પલ ક્રોપ ટોપ હોય તો તમે તેને ચણીયા સાથે પસંદ કરી શકો છો, આ પેરની ઉપર તમે કોટનનો બાંધણીનો દુપટ્ટો રાખઈ શકો છો જેથી ડ્રેડિશનલ લૂક મળશે

જો તમારા પાસે કોઈ ઘેર વાળો પ્લાઝો હોય તો તમે તેના પર તમારી જૂની ચણીયા ચોળીની ચોળીનો ઉપયોગ કરીને નવી પ્લાઝો ચણીયા ચોળી પેર બનાવીને આકર્ષક દેખાઈ શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code