1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર,કુલ 86.91 ટકા – સૌથી મોખરે ડાંગ જીલ્લો,શિક્ષણ નગરી વડોદરા આ મામલે સૌથી પાછળ
ગુજરાત ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર,કુલ 86.91 ટકા  – સૌથી મોખરે ડાંગ જીલ્લો,શિક્ષણ નગરી વડોદરા આ મામલે સૌથી પાછળ

ગુજરાત ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર,કુલ 86.91 ટકા – સૌથી મોખરે ડાંગ જીલ્લો,શિક્ષણ નગરી વડોદરા આ મામલે સૌથી પાછળ

0
Social Share
  • ઘોરણ 12 નું પરિણામ જાહેર
  • ડાંગ જીલ્લો સૌથી મોખરે
  • કુલ 86.91 ટકા પરિણામ આવ્યું 

અમદાવાદ- આજરોજ ઘોરમ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષઆનું પરિણામ જોહેર કરવામાં આવી ચૂક્યું છે જેમાં ડાંગ જીલ્લાએ બાજી મારી છે તો વડોદરા જીલ્લો પાછળ જોવા મળ્યો છે આ સાથે જ કુલ પરિણામ આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે

ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે.આ વર્ષ દરમિયાન કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ એ પરિક્ષાઓ આપી છે.

ઘોરણ 12ના પરિણામની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં  આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા  આવ્યું છે,ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લાને એવા વિસ્તારમાં ગણવામાં આવે છે જ્યાં સાક્ષરતા સૌથી ઓછી નોંધાઈ છે છત્તા આ વખતે 12માના રિઝલ્ટમાં ડાંગ મોખરે જોવા મળ્યું છે.

જો સૌથછી ઓછા પરિણામની વાત કરવામાં આવે  તો વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે જ રાજ્યભરની કુ 1 હજાર 64 શાળાઓમાં 100 ટકા પરિણામ  જાહેર થયું છે.

સોથી વધુ પરિણામ ડાંગ જીલ્લાનું  95.41 ટકા, સૌથી ઓછુ પરિણામ વડોદરા જીલ્લાનું  76.49 ટકા , ઓછુ પરિણામ ઘરાવુતા કેન્દ્રમાં ડભોઈ 56.43 ટકા જોવા મળે છે.તો બીજી તરફ રાજ્યભરમાં સૌથી વધુ પરિણામ ધરાવતા 3 કેન્દ્ર માં સુબીર, છાપી, અલારસા નું 100 ટકા પરિણામ આવ્યું છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code