Important StoriesPM Modiગુજરાતી

ગુજરાતી સુગમ સંગીતની જાણિતી હસ્તી કૌમુદી મુનશીએ દુનિયાને કહ્યું અલવિદા-પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાજંલિ અર્પિત કરી

  • ગુજરાતી સુગમ સંગીતની જાણિતી હસ્તી કૌમુદી મુનશીનું નિધન
  • પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાજંલિ અર્પિત કરી
  • છેલ્લા ઘણા સમયથી તેઓ સારવાર હેઠળ વેન્ટિલેટર પર હાત
  • મુંબઈની એક હોસ્પિટલમાં તેઓએ વિતેલી મોડી રાતે અતિમ શ્વાસ લીધા

ગુજરાતી સંગીત ક્ષેત્રની જાણીતી હસ્તી એટલે કૌમુદી મુનશી….જેઓ ક ખુબજ પ્રખ્યાત ગાયિકા તો હતા જ પરંતુ સાથે સાથે ઉપશાસ્ત્રીય સંગીતમા માહીર હતા, ત્યારે હવે તેઓ એ 91 વર્ષની વયે આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યા વિતેલી રાત્રે તેમનું નિધન થયું છે.

કૌમુગી મુનશીના નિધનને લઈને સંગીત ક્ષત્રેમાં શોક છવાયો છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રધ્ધાજલિ આપી હતી.

કૌમુદી મુનશીનું નામ 7 દશકથી સંગીત ક્ષેત્રમાં લેયા રહ્યું છે, તેઓ ખાસ કરીને તેમના કોકીલ કંઠથી જાણીતા બન્યા, ઉપશાસ્ત્રીય સંગીતમાં પૂરબ અંગની ઠુમરી, ચૈતી, દાદરા અને હોરી જેવી ગાયનશૈલીમાં તેમનું નામ ટોચના ગાયકોમાં લેવાતું હતું, ગુજરાતી સાહિત્યામાં જાણીતા વાર્તાકાર એવા રમણલાલ દેસાઈના તેઓ બહેન હતા, તેઓ ખુબ જ નાની વયે સંગીતમાં ઉતર્યા હતા અને આજે તેમનું નામ ઉચ્ચ ગાયિકા તરીકે પ્રસિદ્ધ થયું છે.

સાહીન-

Related posts
NATIONALગુજરાતી

PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું - જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

પીએમ મોદી અત્યારે દેશને કરી રહ્યા છે સંબોધિત અગાઉ જનતા કર્ફ્યૂ, લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ વખતે કરી ચૂક્યા છે…
NATIONALગુજરાતી

આ મહિનાના અંતમાં પીએમ મોદી 'ભારતીય ઊર્જા મંચ'નું ઉદ્ઘાટન કરશે

સેરાવિકના ભારતીય ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી 26 થી 28 ઓક્ટોબર દદમિયાન વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજાશે આ સેરાવીકના ભારતીય ઉર્જા મંચનું ચોથું…
NATIONALગુજરાતી

બિહારમાં વિઘાન સભા ચૂંટણીના પડઘમ – પીએમ મોદી 23 તારીખથી બિહારની 12 રેલીઓમાં જોડાશે

પીએમ મોદી આવનારી 23 તારીખથી બિહારની મુલાકાતે   રેલીનું કરશે આયોજન બીજેપી ચૂંચટણી રેલીને સંબોધિત કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા…

Leave a Reply