1. Home
  2. ગુજરાતી
  3. ગરમીમાં પણ હટકે સ્ટાઈલીશ લૂક આપે છે પ્રકારના પરિધાન, જોઈલો આકર્ષક લૂક માટેની આ ટિપ્સ
ગરમીમાં પણ હટકે સ્ટાઈલીશ લૂક આપે છે પ્રકારના પરિધાન, જોઈલો આકર્ષક લૂક માટેની આ ટિપ્સ

ગરમીમાં પણ હટકે સ્ટાઈલીશ લૂક આપે છે પ્રકારના પરિધાન, જોઈલો આકર્ષક લૂક માટેની આ ટિપ્સ

0

 

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક યુવતીઓને એક સમસ્યા હોય છે કે પોતાને ગરમી પણ ન લાગવી જોઈએ અને તેઓની ફેશન પણ બરકરાર રહેવી જોઈએ એટલે કે પોતાના લૂક સાથે કોઈ સ્ત્રી કોમ્પ્રોમાઈઝ કરવા નથી માંગતી ત્યારે આવી સ્થિતિમાં તમારે ખાસ કપડા પર પોતાની પસંદ ઉતારવી જોઈએ જેથી તમે સ્ટાઈલિશ લાગવાની સાથે સાથે ગરમીથી પણ બચી શકો,તો ચાલો જાણીએ ગરમીમા કેવા પ્રકારના કપડાની તમારે પસંદગી કરવી જોઈએ.

કોટન વન પીસ


ગરમીમાં સ્ટાઈલિશ લૂક માટે બેલસ્ટ ઓપ્શન છે કોટનના વન પીસ, જેની લેન્થ તમે ઈચ્છો તેટલી પસંદ કરી શકો છો, ખાસ કરીને ઘુંટણની નીચે સુધી હોય તો ગરમીથી બચી શકાય છે,વેઈટ લાઈટ હોવાથઈ ગરમી લાગતી નથી જો રંગની વાત કરવામાં આવે તો સફેદ રંગ અને ચીકન એબ્રોડરીમાં આ ટોપ ચ્રેનડ કરી રહ્યા છે તો તમે પણ આ ટોપ કેરી કરી શકો છો.

ટાઉઝર ટી શર્ટ

આજકાલ માર્કેટમાં લૂઝ ટાઉસર ઘણા મળી રહ્યા છે જે પેન્ટ હોય છે પણ સાઈઢમાં ઓવર સાઈઢ હોવાથી તે ગરમીથી બચાવે છે,જો કાપડની વાત કરીએ તો કોટનની પસંદગી કરો તેની ઉરપ તમે લાઈટ વેઈટ કોટન ટોક કે ટી શર્ટ કેરી કરી શકો છો જો તમને આરામદા.યક અને સ્ટાઈલિશ લૂક આપે છે.

શોર્ટ પ્લાઝો -ક્રોપ ટોપ – ટિશર્ટ

આજકાલ માર્ટેકમાં કોચર્નના એન્કલ લેંથના પ્લાઝો મળી રહ્યા છે જે ખૂબ જ હળવા હોય છે તેની સાથે ઉપર તમે કોટનના ક્રોપ ટોપ અથવા તો ટીશર્ટ પહેરી શકો છો જે તમને ગરમીથી બચાવાની સાથે સાથે તમારા લૂકને પણ આકર્ષક બનાવે છે.

લોંગ વન પીસ

આ પણ એક બેસ્ટ ઓપ્શન છે જેની લેન્થ એન્કલ સુધીની હોય છે જો મટરિયલ્સની વાત કરીએ તો કોટન, લાયક્રા કે જ્યોર્જોટમાં તમને ઓછી ગરમી લાગે છે,આ સિમ્પલ ગાઉન કે વપ પીસ તમને આકર્ષક લૂક આપે છે તેના સાથે શૂઝ કેરી કરશો તો વધપ સ્ટાઈલિશ લૂક મળશે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published.