1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સંયૂક્ત રાષ્ટ્રથી હૈદરાબાદને મળી 2020 ટ્રી સિટી ઓફ ઘ વર્લ્ડની માન્યતા
સંયૂક્ત રાષ્ટ્રથી હૈદરાબાદને મળી 2020 ટ્રી સિટી ઓફ ઘ વર્લ્ડની માન્યતા

સંયૂક્ત રાષ્ટ્રથી હૈદરાબાદને મળી 2020 ટ્રી સિટી ઓફ ઘ વર્લ્ડની માન્યતા

0
Social Share

દિલ્હી – ઘ આર્બોર ડે ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. શહેરી જંગલોના સંરક્ષણ માટેની શહેરની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ માન્યતા આપવામાં આવી છે.

ગુરુવારે એક સત્તાવાર યાદીમાં આ અંગે જણાવવામાં આવ્યું છે કે હૈદરાબાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જેને આ માન્યતા પ્રાપ્ત થઈ છે. હૈદરાબાદ એ આ કાર્યક્રમના બીજા વર્ષે વિશ્વના અન્ય 51 શહેરોની સાથે આ માન્યતા મળી છે, જ્યારે અત્યાર સુધીમાં આ ખાસ માન્યતા પ્રાપ્ત ભારતનું આ એકમાત્ર શહેર છે. મોટાભાગના શહેરો યુ.એસ., યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય દેશોના હતા.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code