1. Home
  2. ગુજરાતી
  3. ફેસ પર ફાઉન્ડેશન લાગાવ્યા બાદ સફેદ ઘબ્બાઓ દેખાય છે, તો અપનાવો હવે ટ્રિક
ફેસ પર ફાઉન્ડેશન લાગાવ્યા બાદ સફેદ ઘબ્બાઓ દેખાય છે, તો અપનાવો હવે ટ્રિક

ફેસ પર ફાઉન્ડેશન લાગાવ્યા બાદ સફેદ ઘબ્બાઓ દેખાય છે, તો અપનાવો હવે ટ્રિક

0
Social Share
  •  ફાઉન્ડેશન લગાવતા વખતે તેમાં બોડિલોશન એડ કરો
  • ફાઉન્ડેશન લગાવીને હળવો પાણી વાળો હાથ ફેરવો

સામાન્ય રીચતે જ્યારે યુવતીઓ સારા દેખાવવાની હોડમાં અનેક બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે તો ક્યારેક તેઓ હાસ્યનો ભોગ પમ બને છે,ખાસ કરીને આવું ત્યારે થાય છે જ્યારે તે ઘરે મેકઅપ કરે છે અને તેમાં પણ ફાઉન્ડેશનનો વધારે પડતો ઉપયોગ કરે છે,કારણ કે ફાુન્ડેશન લગાવતા વખતે તેઓ ધ્યાન આપતી નથી કે તે વધારે માત્રામાં તો નથી લગાવતીને ,ત્યાર બાદ જ્યારે તૈયાર થીને બહાર જાય છે ત્યારે ચહેરા પર વ્હાઈટ ફઆઉન્ડેશનનામ ઘબ્બાઓ દેખાતા હોય છે,જો કે આવી સ્થિતિ ન સર્જાય તેના માટે કેટલીક ટ્રિક જોઈશું

ટ્રિક 1 –  ફાઉન્ડેશન લગાવતી વખતે એક ચોક્કસ માપ નક્કી કરો, કે ફાઉન્ડેશનને એક ચ્રોપ જ લેવાનું છે,હથેળીમાં લઈને તેમાં એક ડ્રોપ પાણી મિક્સ કરી હાથમાં મસળીને પઝી ચહેરા પર અપ્લાય કરો, જેથી વધારાવનું ફઆઉન્ડેશન હથેળીમાંમ આવી જશે અને જોઈતું જ સ્કિન પર લાગશે.

 ટ્રિક 2 – જ્યારે પ મતમે મેકરઅપ કરતી વખતે પહેલા ફાઉન્ડેશન અપ્લાય કરો છો ત્યારે પહેલા સ્કિન પર ટોનર લગાવાની આદત રાખો ત્યાર બાદ જ ફાઉન્ડેશન અપ્લાય કરો જેથી તેઉધડશે નહી અને વ્હાઈટ ધબ્બા નહી દેખાય

ટ્રિક – 3 ફાઉન્ડેશન લગાવવા માટેની આ બેસ્ટ ટ્રિક છે,જેનાથી ગમે તેટલી ગરમી કે ઠંડીમાં પણ ફાુન્ડેશ ઊભરી નહી આવે,આ માટે એક ડ્રોપ ફાઉન્ડેશનમાં એક ડ્રોપ કોઈ પણ બોડિલોશન મિક્સ કરીને પછી સ્કિન પર અપ્લાય કરો, ત્યાર બાદ બ્લેન્ડર વડે સ્પ્રેડ કરીદો, આમ કરવાથઈ સ્કિમ સ્મુથ લાગશે અને ફાઉન્ડેશન ત્વચા પર ઉઘડશે પણ નહી

 ટ્રિક 4 – ફાઉન્ડેશ લગાવતી વખતે ચહેરાનો કલર અને ફઆઉન્ડેશનનો શેડ ખાસ મેચ થાય છે કેનહી તે જોઈલો, ઘણી વખત ફાઉન્ડેશ વધપ લાઈટ હોવાથી ચહેરા પર વધુ દેખાઈ છે અને સમય જતા તે ચહેરા પર સફેદ બનીને ઊભરી આવે છે,આવી સ્થિતિમાં જો તમારા પાસે લાઈટ ફઆઉન્ડેશન છે તો તમે તેમાં 1 ચપટી ડાર્ક કોમ્પેક્ટ પાવડર મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code