1. Home
  2. ગુજરાતી
  3. તમારી આંખોની સુંદરતા વધારી હોય તો આઈબ્રો પર આપો ખાસ ધ્યાન, આ ટીપ્સને કરો ફોલો
તમારી આંખોની સુંદરતા વધારી હોય તો આઈબ્રો પર આપો ખાસ ધ્યાન, આ ટીપ્સને કરો ફોલો

તમારી આંખોની સુંદરતા વધારી હોય તો આઈબ્રો પર આપો ખાસ ધ્યાન, આ ટીપ્સને કરો ફોલો

0
Social Share
  • ચહેરાની સુંદરતા આંખોથી આકર્ષાઈ છે
  • આંખોની સુંદરતા માટે આઈબ્રો પરફેક્ટ બનાવો

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ સુંદર ચહેરા માટે આંખોનું પરફેક્ટ હોવું જરુરી છે, જો કે તમે મેકઅપ થકી આંખો આકર્ષક બનાવી જ શકો છઓ પણ જો તમારી આઈબ્રો ઘટ્ટ અને સુંદર હશે તો મેકઅપ કરતા વધુ સુંદર ચહેરો દેખાશે, આ માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ, આઈબ્રોનો ગ્રોથ વધવાની સાથે જ તમે તેને અવનવા શેપ આપીને ાકર્ષક લૂક મેળવી શકો છો તો ચાલો જોઈએ આઈબ્રો ઘટ્ટ કરવા માટેની કેટીલ ટિપ્સ

આઈબ્રોનો ગ્રોથ ઓછો હોય ત્યારે તમારે અવાર નવાર એટલે કે મહિનામાં 2 થી 4 વખત આઈબ્રોના સાઈડ પરના વાળ થ્રેડથી રિમૂવ કરાવતા રહેવું જેથી વાળનો ગ્રોથ વધશે.જેમ તમે વાળ રિમૂવ કરશો તેમ ગ્રોથ વધવાની શક્યતાઓ વધે છે.

આઈબ્રોને બ્લેક અને ઘટ્ટ બનાવવી હોય તો દરરોજ રાતે સુતા વખતે દિવેલથી આઈબ્રો પર 2 મિનિટ મસાજ કરીને તેને એમજ રહેવા દઈ સુઈ જવું આમ રોજ કરવાથી આઈબ્રો ઘટ્ટ અને બ્લેક બને છે.

બદામના તેલના ઉપયોગથી આઈબ્રોને ઘટ્ટ બનાવી શકો છો, આ માટે રાતે બદામનું તેલ આઈબ્રો પર લગાવીને સુઈ જવાનું ,આ પ્રક્રિયા દરોરજ રાતે કરવી જેથી આઈબ્રોના આછા વાળ ગ્રોથમાં પરિણામ  પામે છે,અને આઈબ્રો શાઈન પણ કરશે

આ સાથે જ એલોવેરા જેલ થી મસાજ કરીને તમે તમારી આઈબ્રો ઘટ્ટ બનાવી શકો છો, મધ અને એલોવેરા જેલનું મિશ્રણ સાત્રે લદાવી સુઈસજાઓ સવારે આંખો ઘોઈલો આમ કરવાથઈ તમારી આઈબ્રો ઘટ્ટ અને આકર્ષક બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code