1. Home
  2. ગુજરાતી
  3. જો તમે વર્ક પ્લેસથી સીધા જ પાર્ટી માં જવા માંગો છો તો આટલી ટિપ્સ તમારે કરવી જોઈએ ફોલો ,તમારો દેખાવ લાગશે આકર્ષક
જો તમે વર્ક પ્લેસથી સીધા જ પાર્ટી માં જવા માંગો છો તો આટલી ટિપ્સ તમારે કરવી જોઈએ ફોલો ,તમારો દેખાવ લાગશે આકર્ષક

જો તમે વર્ક પ્લેસથી સીધા જ પાર્ટી માં જવા માંગો છો તો આટલી ટિપ્સ તમારે કરવી જોઈએ ફોલો ,તમારો દેખાવ લાગશે આકર્ષક

0
Social Share

દરેક સ્ત્રીઓ ઇચહ છે કે તેઓ પાર્ટી કરે પરંતુ મોત ભાગની સ્ત્રીઓની સમસ્યા હોય છે કે ઓફિસ પતાવી ઘરે જવું અને ફરી પાર્ટીમાં આવવું મુશ્કેલ બને છે અને માત્ર આજ કારણો થી કેટલીક સ્ત્રીઓ પાર્ટી અવોઈડ કરે છે પણ જો તમે પણ વર્કિંગ વુમેન છો તો તમારે આ ટિપ્સ ફોલો કરવી જોઈએ જેથી તમને પાર્ટી માટે ઘરે તૈયાર થવા ના જવું પડે અને સીધા જ ઓફિસ થી જ પાર્ટી માં જય શકો તો ચાલો જાની એ ઓફિસ પછી તરત પાર્ટીમાં જવા માટે સવારે ઘરેથી તમારે શું તૈયારી કરીને આવની જરૂર છે.

ઘરેથી પર્સ માં  ઍક આઉટફિટ રાખીલો 

ઑફિક બાદ પાર્ટીમાં જવું છે તો ઍક વન પીસ ને તમારી બેગ માં રાખીલો આ સાથે જ વન પીસ નીચે બોટમવેર જે પહરવાનું હોય તે પણ રાખીલો ઓફિસ છૂટવાની 20 મિનિટ પેહલા તમારો ડ્રેશ ચેંજ કરીલો

જ્વેલરી 

તમે જે પણ આઉટફિટ પર્સ માં રાખ્યું છે તેના પર મેચિંગ જ્વેલરી પર્સ માં રાખીલો જે તૈયાર થતી વખતે કેરી કરીલો જ્વેલરી પણ ખૂબ જ ઝડપથી લુક બદલી નાખે છે. મોટા ઇયરિંગ્સ  પહેરો. તેમને સંતુલિત કરવા માટે તમારા હાથ પર બ્રેસલેટ પહેરો. ગળામાં કંઈક નાનું કે ફંકી પહેરો.

હિલ્સ 

હિલ્સ ને તમારે જોડે નહીં લાવવી પડે કારણ કે સવારે ઓફિસ પર આવો ત્યારે આવ્યા હોલસ પહરિલો જે પાર્ટીમાં પણ ચાલી જાઈ હિલ્સ તમને શાનદાર લુક આપે છે વન પુસ પર હુલ વાડી મોજડી કે સેન્ડલ વધુ બેસ્ટ ઓપ્શન છે

હેરસ્ટાઇલ

સામાન્ય રીતે પાર્ટી માટે તમે હેરને ખુલ્લા રાખી શકો છો આ સાથે જ ઈચ્છો તો  ખુલ્લા વાળમાં એક સરળ ક્લિપ એડ કરી શકો . જો તમારે વધુ કઈક કરવું  હોય તો લૂઝ બન બનાવો. આ ક્લાસી લુક આપશે.

હેન્ડ બેગ ,પર્ફ્યુમ અને મેકઅપ 

 તમારી ઓફિસની મોટી હેન્ડબેગને બદલે નાનો ક્લચ હાથમાં  રાખો. ધ્યાનમાં રાખો કે ક્લચ ઓછામાં ઓછો તમારો ફોન અને અન્ય મહત્વની વસ્તુઓને પકડી શકે તેટલો મોટો હોવો જોઈએ.

જો મેકઅપ ની વાત કરીએ તો કન્સિલર, આઈ લાઈનર અને લિપ ગ્લોસ ચહેરા પર અદ્ભુત અસર કરે છે. આ ત્રણની મદદથી, તમે તરત જ ખૂબ સારી દેખાય છે. પાર્ટીમાં જતી વખતે પરફ્યુમ લગાવવાનું ભૂલશો નહીં. તેનાથી તમારો મૂડ પણ સારો રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code