1. Home
  2. ગુજરાતી
  3. કરણ જોહરે ફિલ્મ ‘બેઘડકનું’ કર્યું એલાન- લક્ષ્ય અને ગુરફતેહ બે નવા ચહેરાને કર્યા લોંચ
કરણ જોહરે ફિલ્મ ‘બેઘડકનું’ કર્યું એલાન- લક્ષ્ય અને ગુરફતેહ બે નવા ચહેરાને કર્યા લોંચ

કરણ જોહરે ફિલ્મ ‘બેઘડકનું’ કર્યું એલાન- લક્ષ્ય અને ગુરફતેહ બે નવા ચહેરાને કર્યા લોંચ

0
Social Share
  • રણ જોહરની અપકમિંગ ફિલ્મ બેઘડક
  • લક્ષ્ય અને ગુરફતેહ બે નવા ચહેરાઓ કર્યા લોંચ

 

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરે આજરોજ તેમની પકમિંગ ફિલ્મ બેઘડકનું એલાન કર્યું છે. આ સાથએ જ  ફિલ્મમાં તેમણે બે નવા સ્ટાર્સને ઈન્ટ્રોડ્યૂઝ કરાવ્યા છે ,ઉલ્લેખનીય છે કે કેરણ જોહર પોતાની ફિલ્મોમાં નવા ચહેરાને ખૂબ ઓછા લોંચ કરે છે. અને એના કારણે એજ યૂઝર્સ કરણને નેપોટિઝમ મામલે ટ્રોલ કરતા રહેતા હોય છે, જો કે કરણ જોહરનો આ નિર્ણય હવે પોતાની ઈમેજ બદલવામાં સફળ થઈ શકે છે.

https://www.instagram.com/karanjohar/?utm_source=ig_embed&ig_rid=bc2480e7-0450-4094-8ce7-9c6cfb15f8cc

ઉલ્ગલેખનીય છે કે ઈ કાલે સાંજે  કરણ જોહરેઆ અંગેની જાહેરાત કરી કે તે 3 માર્ચે તેઓ 3 નવા ટેલેન્ટનો પરિચય કરાવશે. કરણે તેની નવી ફિલ્મ બેહદકની જાહેરાતની સાથે જ ફિલ્મની સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો કર્યો છે. સૌથી પહેલા કરણ જોહરે લક્ષ્યનો પરિચય કરાવ્યો. આ પછી, બોલિવૂડ અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી અને ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી શનાયા કપૂરના નામની જાહેરાત કરવામાં આવી હતી. શનાયા પછી જ કરણ જોહરે ગુરફતેહ સિંહ પિરઝાદાલ અંગે માહિતી આપી હતી

https://www.instagram.com/karanjohar/?utm_source=ig_embed&ig_rid=842cf083-358f-4c5a-a2fe-7eeb66ca49d7

આ પહેલા કરણ તેને તેની ફિલ્મ દોસ્તાના 2 થી લોન્ચ કરવા જઈ રહ્યો હતો. તે જ સમયે, કરણે સ્પષ્ટ કર્યું હતું કે લક્ષ્યનું કોઈ બોલિવૂડ કનેક્શન નથી. લક્ષ્યે ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો.નેપોટિઝમ મામલે કરણનું નામ મોખરે રહ્યું છે ત્યારે હવે આ નવા ચહેરાને લઈને કરણ પોતાની ઈમેજ બદલતો જોવા મળી રહ્યો છેઆ જાહેરાત થતાની સાથે જ બવે કરણને ટ્રોલ કરનારા લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શનાયા અને લક્ષ્ય વિશે લોકો પહેલાથી જ વાંચી ચૂક્યા છે પરંતુ બોલિવૂડના ચાહકો માટે ગુરફતેહ સિંહ પીરઝાદા નવું નામ છે. ગુરફતેહ સિંહ પીરઝાદા નેટફ્લિક્સની ગિલ્ટીમાં જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા તે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ગુરફતેહ સાઉથની જાણીતી અભિનેત્રી મેહરીન પીરઝાદાનો ભાઈ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code