કિચન ટિપ્સઃ- હોમમેડ રોસ્ટેડ ચણા બનાવવા હોય તો હવે અપનાવો આ રસળ ટ્રિક
- ઘરે જ બનાવો રોસ્ટેડ ચણા
- સોલ્ટી અને ક્રિસ્પી ચણા ઘરે બનાવા એપનાવો આ ટિપ્સ
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રોસ્ટેટ ચણા ખાવાથી બ્લડની માત્રામાં સુધારો થાય છે, આ સાથે જ ભરપુર પ્રમાણમાં આયર્ન મળી રહે છે.જો સવારે નાસ્તામાં તમે એક મૂઠી ચણાનું સેવન કરશો તો દિવસ દરમિયાન તમારી અનર્જી જળવાઈ રહે છે, થકાન પણ લાગતી નથી, જો કે આવા ચણા આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઈએ છીએ જેના ભાવ વધુ હોય છે,જ્યારે કાચા ચણાની માર્કેટમાં કિંમત 80 થી 100 રુપિયે કિલો છે, જો આ ચણા ઘરે લાવીને તેને તમે રોસ્ટેડ બનાવો છો તો તે કિંમતમાં સસ્તા અને ખાવામાં પણ હેલ્ધી બનશે.
રોસ્ટેડ ચણા બનાવવાની રીત
- રાતે ચણાને પાણીમાં પલાળી દો, વધુમાં વધુ 7 થી 8 કલાક આ ચણા પાણીમાં રલાળેલા હોવા જોઈએ.
- હવે આટલા કલાક બાદ ચણાને પાણીમાંથી બહાર કાઢીને નિતારીલો
- હવે એક કઢાઈમાં આ ચણા લઈલો, કઢાઈને ગેસ પર ઘીમી ફ્લેમ પર મૂકીદો,
- હવે અવાર નવાર આ ચણા તવીથા વજે ફેરવતા રહો, થોડા ચણા ડ્રા. થવા આવે તેલે તેમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠુ અને ગરદળ એડ કરીદો,
- હરદળ મીઠૂ એડ કર્યા પછી પણ 8 થી 10 મિનિટ ઘીમા ગેસ પર ચણાને શેકાવવા રાખી દો,
હવે ચણાને ખાઈને ટેસ્ટ કરીલો કે તે અંદરથી કાચા તો નથી ને, જો બરાબર રોસ્ટેડ થી ગયા હોય ચો તેને એક ડિશમાં ઠંડા કરીલો, ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં તેને ભરીલો.
આ રીતે ચણાને રોસ્ટે઼ કરીને તને ઘરમાં સ્ટોર કરી શકો છો.