1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- બાફેલા નહી પરંતુ શેકેલા બટાકાની આ વાનગી આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો, દરેક ચાટને આપશે ટક્કર
કિચન ટિપ્સઃ- બાફેલા નહી પરંતુ શેકેલા બટાકાની આ વાનગી આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો, દરેક ચાટને આપશે ટક્કર

કિચન ટિપ્સઃ- બાફેલા નહી પરંતુ શેકેલા બટાકાની આ વાનગી આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો, દરેક ચાટને આપશે ટક્કર

0

કોઈ પણ પ્રકારના ચાટ બનાવવા માટે આપણે મેંદાની પાપડી કે વાટકીનો ઉપયોગ કરીએ છે જે તેલમાં ડિપ ફ્રાય કરેલી હોય છે પમ આજે કોઈ પણ બેટજ વગર ચાટ બનાવાની રીત જોઈશું તે પણ શેકેલો ચાટ જી હા બટાકાને શેકીને ચાટ બનાવાની રીત ખાવામાં સ્વાદિષ્ટ.

સામગ્રી

  • 10 નંગ – બટાકા તેના એક સરખા ચોરસ ટૂકડાો કરીલો
  • 1 વાટકો – દહીં
  •  જરુર પ્રમાણે – ફૂદીના ઘાણાની ચટણી
  • જરુર પ્રમાણે – ખજૂર કોકમની ચટણી
  • જરુર પ્રમાણે – બેસનની જીણી સેવ
  • 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
  • 2 નંગ ટામેટા – જીણા સમારેલા
  • જરુર પ્રમાણે -જીરાનો પાવડર
  • જરુર પ્રમાણે – ચાટ મસાલો

ચાટ બનાવાની રીતઃ-

સૌ પ્રથમ બટાકાને પાણી વડે બરાબર ઘોઈલો, હવે તેના ના નાના છાલ સાથે જ ટૂકડાઓ કરીલો, હવે એક સળીયો લો તેમાં આ ટૂકડાઓને પોરવી દો ત્યાર બાદ તેને ગેસ પર અથવા જો સગડી હોય તો તેના પર શેકી લો, શેકાયા બાદ છાલને કાઢીલો

હવે એક બાઉલમાં આ બટાકાના ટૂકડાઓ લો  તેના પર મીઠું અને તાટ મસાલો સ્પ્રેડ કરીલો

હવે આ બટાકાના ટૂકડાઓ પર દહીં એડ કરો દહીનું પ્રમાણ વધારે રાખવું

હવે દહીં બાદ તેના પર ગ્રીન ચટણી તમારા સ્વાદ પ્રમાણે એડ કરીદો,

ગ્હરીન ચટણી બાદ ખજૂર કોકમની ચટણી પણ એડ કરીલો

હવે તેના પર ડુંગળી, ટામેટા અને સેવ એડ કરી ઉપરથી લીલા ઘણા ભભરાવી દો ત્યાર બાદ જો તમે ઈચ્છો તો દાડમના દાણા એડ કરી શકો છો તૈયાર છે બટાકાનો શેકેલો ચાટ

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.