
યુવતીઓમાં વઘતો વર્ક વાળી કુર્તીનો ક્રેઝ, આ પ્રકારના વર્ક આપે છે શાનદાર લૂક
દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે સાથે જ મેકઅપ અને ઓરનામેન્ટની યોગ્ય પસંદગી પણકરે છે,જો જોબ કરતી યુવતીઓની વાત કરીએ તો વેસ્ટ્રન બાદ કુર્તીઓ યુવતીઓની પસંદ છે,જો કે કુર્તીઓમાં હવે લાઈટ વર્ક તેમની ફેવરીટ બની છે.
ખાસ કરીને ચિકનના વર્કની વાત કરીએ તો આ ચિકન વર્કમાં લાઈટ રંગની કિર્તીઓ પ્રોફેશનલ લૂક આપે છે અને એઠલે જ ઓફીસ જતી યુવતીઓ વઘુ કરીને ચિકનના વર્કમામં લાઈટ પિંક, વ્હાઈટ, લાઈટ બ્લૂ જેવા રંગની પસંદગી કરે છે,.જે એવરગ્રીન પણ લરહેવ છે અને લૂકમાં શાનદાર દેખાઈ છે.
થ્રેડ વર્કની વાત કરવામાં આવે તો આ વર્ક ઊનથી કે પાતળા દોરાથી કરવામાં આવે છે મોટા ભાગે આ વર્ક હેન્ડ વર્ક છે જેનો આજકાલ ખૂબ જ ક્રેઝ જોવા મળે છે,કોટનની કુર્તી પર આ પ્રકારના વર્ક કરવાથી કુર્તીનો દેખાવ વઘુ સ્ટાઈલિશ બની જાય છે આવી જ કુર્તીઓ બ્રાન્ડેડ પણ મળે છે યુવતીઓમાં દોરાના વર્ક વાળી ફેશનનો ક્રેઝ હવે વઘી રહ્યો છે.
આ સાથે જ એમ્રોડરી વર્કની કુર્તી કે જે જ્યોર્જોટના મટરિયલ્સ પર વર્ક હોય તો ખૂબ જ શાનદાર લૂક આપે છે, આ સાથે જ આ પ્રકારની કુર્તીની અંદર ઈનર પહેરવાથી લૂક વઘપુ ાકર્ષક બને છે ઈનર એટલા માટે પહેરવામાં આવે છે કે આ કુપ્તી એકદમ પાર દર્શક હોય છે