1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતે એનસીપી નેતા રેશમા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતે એનસીપી નેતા રેશમા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક યુદ્ધ

રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતે એનસીપી નેતા રેશમા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક યુદ્ધ

0
  • જૂની કલેકટર કચેરી ખાતે બબાલ
  • NCP નેતા રેશમા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જબરી તુતુમેમે
  • વોર્ડ 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતી વખતે રેશમા પટેલે મેન્ડેડ માટે કરી બોલાચાલી
  • પોલીસે રેશ્માને કચેરી બહાર કાઢવા માટે કર્યો બળપ્રયોગ

રાજકોટમાં આજે ઉમેદવારી નોંધવા માટે એનસીપી કાર્યકરો સાથે પહોંચેલી રેશ્મા પટેલ અને જૂની કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક માથાકૂટ થઇ હતી. જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારને લઈને એનસીપી નેતા રેશ્મા પટેલ પહોંચ્યા હતા, જ્યાં રિટર્નિંગ ઓફિસરે એનસીપી નેતા અને ઉમેદવાર સાથે ભેદભાવ કર્યાનો અને ઉમેદવારી મામલે રેશ્મા પટેલે અધિકારીઓ ભાજપ પ્રત્યે સોફ્ટ કોર્નર અને ઉમેદવારો સાથે ભેદભાવ કરી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. અને વોર્ડ 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતી વખતે રેશમા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. એનસીપી નેતા રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે જબરી તુતુમેમે સર્જાઈ હતી. બાદમાં પોલીસે રેશ્માને કચેરી બહાર કાઢવા માટે બળપ્રયોગ કર્યો હતો.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code