
એન્ગેજમેન્ટ પાર્ટીમાં દેખાશો ખૂબસૂરત,લહેંગા સાથે ટ્રાય કરો આ ચોલી ડિઝાઇન
લગ્નોની સિઝન શરૂ થઈ ગઈ છે.એવામાં,યુવતીઓ આ સમય દરમિયાન પોતાને સુંદર બનાવવાની કોઈ તક છોડવા માંગતી નથી.આઉટફિટથી લઈને જ્વેલરી સુધી, તેઓ ઈચ્છે છે કે બધું જ પરફેક્ટ હોય.જો ચોલી લહેંગા સાથે સ્ટાઇલિશ ન હોય તો આખો લુક ફિક્કો પડી જાય છે.ખાસ કરીને એન્ગેજમેન્ટ પાર્ટીમાં જો તમે પણ પરફેક્ટ ચોલી ટ્રાય કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે આવી અનોખી ડિઝાઇન ટ્રાય કરી શકો છો.
સિમ્પલ ચોલી
જો તમને સિમ્પલ ચોલી પસંદ હોય તો તમે આ પ્રકારની ચોલી ટ્રાય કરી શકો છો.તમે એન્ગેજમેન્ટમાં મિનિમલ મેકઅપ લુક અને ઓપન હેર લુક ટ્રાય કરી શકો છો.
ચમકદાર ચોલી
જો તમને બ્રાઈટ વર્ક ગમે છે તો તમે પાર્ટીમાં આ ચમકદાર ચોલી ટ્રાય કરી શકો છો.ટ્રેન્ડી લુક સાથે તમે પાર્ટીમાં વધુ ખૂબસૂરત દેખાઈ શકો છો.
ફલોરલ ચોલી
જો તમને ફ્લાવર પ્રિન્ટ પસંદ છે તો તમે આ પ્રકારની ફલોરલ ચોલી પાર્ટીમાં ટ્રાઇ કરી શકો છો. આ સાથે હાઈ બન અને વાળમાં ગજરો લગાવી લગ્નમાં ગોજીયર્સ દેખાઈ શકો છો.