1. Home
  2. ગુજરાતી
  3. આંબાના પાનમાં પણ સમાયેલા ઔષધિગુણો – આ રોગના દર્દીઓ માટે આ પાન છે રામબાણ ઈલાજ
આંબાના પાનમાં પણ સમાયેલા ઔષધિગુણો – આ રોગના દર્દીઓ માટે આ પાન છે રામબાણ ઈલાજ

આંબાના પાનમાં પણ સમાયેલા ઔષધિગુણો – આ રોગના દર્દીઓ માટે આ પાન છે રામબાણ ઈલાજ

0
Social Share
  • આંબાના પાન સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ
  • આ પાનમાં આર્યુવૈદિક ગુણો સમાયેલા હોય છે

ભારતને ઓધષિયોનું હબ ગણવામાં આવે છે,અહીં અનેક એવી વનસ્પતિઓ આવેલી છે કે જે દવા કરીકે ઇપયોગમાં લેવાય છે, સામાન્ય દેખાતા ઝાડ પણ ઔષધિગુણોથી ભરપુર હોય છે,જેમ કે અરડૂસી, સીતાફળના ઝાના પાન. લીમડાના ઝાડના પાન ,પીપળાના ઝાડના પાન અને આંબાના ઝાડના પાન પણ ઓધષિગુણોથી ભરપુર છે.

જે રીતે કેરી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેજ રીતે આંબાના પાન પણ ગુણકારી છે ખઆસ કરીને ડાયાબિટિઝના દર્દીઓ માટે આ પાન રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

આંબાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.સુગરના ગંભીર દર્દીઓએ તેનું સેવન કરતા પહેલા એકવાર તેમના ડૉક્ટરની સલાહ અને દવા બન્નેની જરુર પડે છે

આંબાના પાનમાં પેક્ટીન, વિટામિન સી અને ફાઈબર મળી આવે છે, જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેઓ પણ તેનું સેવન કરી શકે છે. 

આંબાના પાન જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પણ તેને અજમાવી શકે છે. જેના કારણે તમારું વજન ઝડપથી ઘટવા લાગશે. 

આ સાથએ જ આંખો માટે પણ આ પાન બેસ્ટ ગણવામાં આવે છે.જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેઓ પણ આંબાના પાનનું સેવન કરી શકે છે. તેના સેવનથી આંખોની રોશની વધે છેય

આ માટે 10 થી વધુ આંબાના પાનને પાણીમાં બરાબર ઉકાળો. તેમને આખી રાત આ રીતે રહેવા દો. ત્યાર બાદ સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. ખાલી પેટે આ સેવન કરવાનું ટાળો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code