Homeગુજરાતીહવે મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહ ઈડીની રડાર પર - પાઠવ્યું...

હવે મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહ ઈડીની રડાર પર – પાઠવ્યું સમન્સ

  • મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહની પૂછપરછ
  •  ઈડીએ અભિનેત્રીને પાઠવ્યું સમન્સ

મુંબઈઃ- ડ્રગ્સ અને મનિલોન્ડરિંગના મામલે ઈડી સતત સક્રિય જોવા મળે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા અનેક કલાકારો સામે ઈડી તવાી બોલાવી રહી છે ત્યારે હવે આ મામલે અભિનેત્રી રકપલપ્રિત સિંહ પણ ઈડીની રડાર પર આવી છે,.ઈડીએ અફભિનેત્રીને સમન પાઠવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (એ બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ટોલીવુડ ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ઈડી આ મામલે રકુલ પ્રીતની 19 ડિસેમ્બરે પૂછપરછ કરશે. આ કેસમાં EDએ ઘણા તેલુગુ ફિલ્મ સ્ટાર્સની પણ પૂછપરછ કરી છે.

અધિકારીઓએ આજરોજ શુક્રવારે કહ્યું કે એજન્સી, જેણે અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય સભ્યોની પૂછપરછ કરી હતી, તેમને સોમવારે સમન્સ મોકલ્યા છે.તેની સાથે, ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી  જોવા મળ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img