ગુજરાતમાં સસ્તા અનાજના દૂકાનદારો 1લી નવેમ્બરથી હડતાળ પર ઉતરશે
રેશનીંગના દૂકાનદારો સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે, હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે સરકારે રદ કરતા વિરોધ, અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્રનો પણ વિરોધ અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દૂકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના […]


