વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ભારતે 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 10મું સ્થાન મેળવ્યું
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હી 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય મેડલ વિજેતા ટુકડીનું સન્માન કર્યું હતું હતું અને તેમની અસાધારણ ભાવના, દૃઢ નિશ્ચય અને રેકોર્ડબ્રેક પ્રદર્શનની પ્રશંસા કરી હતી, જેણે દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં તેનું શ્રેષ્ઠ […]


