1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી ભોપાલની મુલાકાતે પહોંચ્યા, ભાજપના કાર્યકર્તાઓ દ્રારા કરાયું સ્વાગત
પીએમ મોદી ભોપાલની મુલાકાતે પહોંચ્યા, ભાજપના કાર્યકર્તાઓ દ્રારા કરાયું સ્વાગત

પીએમ મોદી ભોપાલની મુલાકાતે પહોંચ્યા, ભાજપના કાર્યકર્તાઓ દ્રારા કરાયું સ્વાગત

0
Social Share

 

ભોપાલઃ-    આજરોજ પ્રઘાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા છે.જાણકારી પ્રમાણે છેલ્લા છ મહિનામાં પીએમની આ સાતમી મુલાકાત છે. પીએમ જાંબોરી ગ્રાઉન્ડ પર આયોજિત મહાકુંભમાં ભાજપના કાર્યકરો ભાગ લેશે અને લગભગ 10 લાખ ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code