1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહશે
રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહશે

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહશે

0
Social Share

દિલ્હી – દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ  જુદા જુદા રાજ્યોની મુલાકાત લેતા હોય છે નેક કાર્યક્રમ માં ભાગ લે છે ત્યારે આજ રો 18 ડિસેમ્બરથી મુરમું  વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ડિસેમ્બર દરમિયાન 3 રાજ્યોની મુલાકાતે રહશે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ  મુરમું પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેવ જય રહ્યા છે . રાષ્ટ્રપતિ ભવને આ મુલાકાતને લઈને વિતેલા દિવસને રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ 18 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં IIT ખડગપુરના 69માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. જે બાદ રાષ્ટ્રપતિ તેલંગાણાના સિકંદરાબાદમાં નિલયમ પહોંચશે. મુર્મુ 19 ડિસેમ્બરે હૈદરાબાદ પબ્લિક સ્કૂલ સોસાયટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.

આ સહિત રાષ્ટ્રપતિ મુર્મુ 20 ડિસેમ્બરે તેલંગાણાના પોચમપલ્લીમાં હેન્ડલૂમ અને સ્પિનિંગ યુનિટ તેમજ ટેક્સટાઇલ મંત્રાલયના થીમ પેવેલિયનની મુલાકાત લેશે. આ પ્રસંગે તે વણકર સાથે પણ વાતચીત કરશે.આ જ દિવસે, તેઑ સિકંદરાબાદમાં MNR શૈક્ષણિક ટ્રસ્ટના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. હોમ રિસેપ્શનમાં હોસ્ટ કરશે

આ બાદ રાષ્ટ્રપતિ  21 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ નિલયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તે 22 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે રાજ્યના અગ્રણી નાગરિકો અને વિદ્વાનો વગેરે સહિતના મહાનુભાવો માટે ઘરે ઘરે સ્વાગત સમારોહનું આયોજન કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code