1. Home
  2. ગુજરાતી
  3. સ્ટાર પ્લસની સુપર હિટ સિરિયલ ‘અનુપમા’ ટીઆરપી લીસ્ટમાં પછડાઈ, જાણો કોણે મારી બાજી
સ્ટાર પ્લસની સુપર હિટ સિરિયલ ‘અનુપમા’ ટીઆરપી લીસ્ટમાં પછડાઈ, જાણો કોણે મારી બાજી

સ્ટાર પ્લસની સુપર હિટ સિરિયલ ‘અનુપમા’ ટીઆરપી લીસ્ટમાં પછડાઈ, જાણો કોણે મારી બાજી

0
Social Share

મુંબઈઃ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલ અનુપમા હંમેશા ટીઆરપી લીસ્ટમાં પોતાનું આગવું સ્થઆન જાળવી રાખે છે જો કે છેલ્લા 2 વખતથી ટીઆરપીના લીસ્ટમાં અનુપમા સિરિયલ પાછળ ઘકેલાેલી જોવા મળી છે.

જાણકારી પ્રમાણે આ અઠવાડિયાના ડીઆરપી લીસ્ટમાં ફરી અનુપમા સિરિટલ પાછળ જોવા મળી છે.આઅઠવાડિયે અનુપમને ટીઆરપીમાં મોટો ઝટકો લાગ્યો છે. આ અઠવાડિયે BARCની TRP યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર પ્લસનો બીજો શો, ગુમ હૈ કિસી કે પ્યાર મેં ટીઆરપીમાં જીત મેળવી છે અને બિગ બોસને પણ આખરે આ લિસ્ટમાં એન્ટ્રી મળી ગઈ છે,

જો સાહીબા અને અંગદની લવ સ્ટોરીની વાત કરીએ આ શો પણ હિટ લીસ્ટમાં છે રેટિંગમાં સ્ટાર પ્લસના પ્રખ્યાત શો તેરી મેરી દોરિયાંને સ્થાન આપવામાં આવ્યું છે, જેને 2.2 રેટિંગ મળ્યું છે. આ શોએ તેની રસપ્રદ વાર્તા સાથે તેના ચાહકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે.
અનુપમા ત્રીજા નંબરે રૂપાલી ગાંગુલીનો સુપરહિટ શો અનુપમા હતો, જે નંબર એકથી ત્રીજા નંબરે પહોંચી ગયો હતો. આ શોનું રેટિંગ માત્ર 2.00 હતું.  સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ પણ BARCના રેટિંગમાં ચોથા સ્થાને રહ્યો, જેને આ અઠવાડિયે 1.9 રેટિંગ મળ્યું છે. બિગ બોસ 17 સલમાન ખાનનો વિવાદાસ્પદ શો બિગ બોસ પણ આ અઠવાડિયે BARCના TRP રેટિંગમાં પ્રવેશી ગયો છે. આ શો આ યાદીમાં 1.9 રેટિંગ સાથે પાંચમા નંબરે છે.
જો ઈમલીની વાત કરીએ તો ઈમલી સ્ટાર પ્લસ શો ઇમલી BARCના TRP રેટિંગમાં છઠ્ઠા સ્થાને હતો, જે સતત દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે, તેનું રેટિંગ 1.8 હતું. પંડ્યા સ્ટોર ટીવી સિરિયલ પંડ્યા સ્ટોર સાતમા નંબરે છે, જેણે ગયા અઠવાડિયે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું, તેનું રેટિંગ 1.8 હતું.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code