1. Home
  2. Tag "100 Crore vaccination"

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

100 કરોડ વેક્સિનેશનની ઉપલબ્ધિ: પીએમ મોદીએ કહ્યું – ભારતને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા ક્વચ પ્રાપ્ત થયું છે

ભારતની 100 કરોડની વેક્સિનેશનની ઉપલબ્ધિ પર પીએમ મોદીનું સંબોધન આજે આ ઉપલબ્ધિ સાથે આપણને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા ક્વચ મળ્યું છે આપણે બધાએ એકજૂટ થઇને કોરોનાને મ્હાત આપવાની છે: પીએમ મોદી નવી દિલ્હી: ભારતે આજે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડના વેક્સિનેશનનો જાદુઇ આંકડો પાર કર્યો છે. આ ઉપલબ્ધિ પર સમગ્ર દેશ ઉત્સાહિત અને આનંદિત થયો […]

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ: 100 કરોડ રસીકરણનો જાદુઇ આંકડો પાર, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ 100 કરોડ કોરોના રસીકરણનો જાદુઇ આંકડો પાર ભારતે 280 દિવસમાં આ સિદ્વિ હાંસલ કરી નવી દિલ્હી: ભારત આજે સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. વિશ્વમાં આજે ભારતે ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઇ આંકડાને પાર કર્યો છે. કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે રસીકરણથી સિદ્વિ હાંસલ કરી છે. 16 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code