108 ઇમરજન્સી સેવા’: નાગરિકોના જીવ બચાવવા અડીખમ
ગુજરાતમાં ઓગસ્ટ-2024 સુધીમાં 1.66 કરોડથી વધુ કૉલ 108માં નોંધાયા, 414 જેટલી ખિલખિલાટ વાનનો 1.13 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો, આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો 2 કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ ગાંધીનગરઃ રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને […]