નર નારાયણ શાસ્ત્રી સંસ્થામાં 10મી જાન્યુઆરીના રોજ “સત્ય સમાધન 2025” રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન
અમદાવાદઃ નર નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરના નેજા હેઠળ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 10મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્પર્ધા “સત્ય સમાધન 2025″નું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયોજિત સ્પર્ધા અંગે માહિતી આપતા સંસ્થાના ડાયરેક્ટર સંજય શર્માએ જણાવ્યું હતું કે આ ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન અને કોમ્પિટિશન આધારિત સ્પર્ધામાં […]