1. Home
  2. Tag "11th"

ભાજપની પાર્લામેન્ટની બેઠક મળ્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી 11મીએ જાહેર થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આખરી કવાય ચાલી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં છેલ્લા બે દિવસથી બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તમામ બેઠકો પર પાંચ નામોની પેનલો બનાવી દેવામાં આવી છે. જેમાંથી ઉમેદવારોનું નામ પસંદ કરીને ભાજપને પાર્લામેન્ટરી બોર્ડને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે

ગાંધીનગર : દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો તા.10મી માર્ચે જાહેર થયા બાદ તા.11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોરોના કાળ બાદ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ બની રહેશે. વડાપ્રધાન  ખેલ મહાકુંભના રંગારંગ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. તેમજ સરપંચોના સંમેલનમાં સંબોધન કરશે. દરમિયાન આરએસએસની સર્વોચ્ચ બેઠક પણ અમદાવાદ નજીક પીરાણા ખાતે મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code