1. Home
  2. Tag "12 cities"

અમદાવાદ સહિત 12 શહેરોને સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે 674 કરોડ ફાળવાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પ્રાથમિક જરૂરિયાતના 594  કામો માટે અત્યાર સુધીમાં 674  કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો હાથ ધરવામાં આવે છે. […]

ગુજરાતમાં સુકા પવન ફુંકાતા 12 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો,

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીમા સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનોની અસરથી રવિવારે અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રીએ પહોંચ્યું હતુ. ઉપરાંત રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હજુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં શિયાળાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code